Monday, February 23, 2026

Tag: Border

યુદ્ધ થયું તો ભારતની આ મિસાઈલ દુશ્મનો પર તબાહી ફેલાવશે

ચીન સાથે ચાલી રહેલ તનાવ વચ્ચે ભારતીય વાયુસેનાને મજબુતી મળી છે. બ્રહ્મોસ મિસાઇલને હાલમાં જ કોમ્બેટ કલીયરન્સ મળતા જરૂર પડયે તૈનાત કરી શકાશે. આ વર્ષે જાન્યુઆરીમાં બ્રહ્મોસ અને સુખોઇ-30નું ખતરનાક કોમ્બીનેશન સામે આવ્યું હતું. બ્રહ્મોસને ફલીટ રીલીઝ કલીયરન્સ મળતા મિસાઇલ ગમે તે મિશનમાં ઉપયોગમાં લઇ શકાશે. ફલીટ રીલીઝ એ કોઇપણ મિસાઇલ કે હથીયારનું અંતિમ પગથી...

ભારતનો ચીનને વળતો પ્રહાર, સૈન્યની શક્તિ બતાવતો વિડિઓ જાહેર કર્યો

લદ્દાખ, છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સરહદ પર સ્થિતી તંગ બની છે, ચીનના સૈનિકોની ભારતીય સરહદમાં ઘૂસણખોરી બાદ બંને દેશો વચ્ચે તનાવ વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે સૈન્ય અધિકારીઓની બેઠક નિષ્ફળ રહી હોવાનું લાગી રહ્યું છે, હવે ચીને એક વીડિયો પોસ્ટ કરીને તેની સૈન્ય તાકાત દેખાડીને ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. આ યુદ્ધાભ્યા...