Sunday, August 10, 2025

Tag: Botad

બહારથી આવતા લોકોની માહિતી રાખવા માટે ‘‘ગેટ વે ઓફ બોટાદ’’ એપ્લીકેશન બના...

બોટાદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતેના આરોગ્યકર્મી તથા પોલીસ કર્મીઓને આ એપ્લિકેશન મારફત માહિતી લેવા સૂચના અપાઇ , જિલ્લામાં પ્રવેશતા લોકોનું થશે ડીજીટલ ટ્રેકિંગ બોટાદ, 9 મે 2020 વિશ્વમાં પ્રસરેલા કોરોના મહામારીને ફેલાતી અટકાવવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લાની હદમાં પ્રવેશ થતા મુસાફરોની તમામ...

રેડ ઝોનના 9 જિલ્લાઓ 3 તારીખ પછી પણ લોકડાઉન રહે એવી શક્યતા

કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે. 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન તરીકે જાહેર કર્યા જ્યારે 19 જિલ્લાને નારંગી અને 5 જિલ્લાઓને ગ્રીન જોન જાહેર કર્યા. ગુજરાતનો લાલ ઝોન જિલ્લો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, અરવલ્લી, આણંદ, પંચમહા...

બોટાદમાં હિરાઘસુની હત્યાના કેસમાં ભાણેજની ધરપકડ

બોટાદ,તા.12 બોટાદના બોડી ગામના વિપુલ ધલવાણિયા નામના યુવાનની હત્યા કરીને મૃતદેહને કારમાંથી ફેંકી દેવાયાની ઘટના ઘટી હતી. જેનો  ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં વિપુલભાઈને બેહોશ હાલતમાં ખસેડનાર તેના આર્મીમેન ભાણેજે જ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે તેને પકડી લીધો છે. બોટાદ હીરાબજારમાં કામ કરતો  વિપુલ  મોડી રાત્રીના ઈકો કા...

જે પોલીસ કર્મચારીઓ ટ્રાફીક નિયમનો ભંગ કરે તેની સામે શિક્ષાત્મક પગલા લો...

ભાવનગર,તા.12 પોલીસ જયારે કડકાઈથી પ્રજા પાસે કાયદાનો અમલ કરાવે છે ત્યારે જો કોઈ પોલીસ કાયદાનો ભંગ કરતા નજરે પડે ત્યારે પ્રજાનું લોહી ઉકળી ઉઠે છે, પરંતુ પ્રજાની નાડ પારખી ગયેલા ભાવનગર રેન્જના ડીઆઈડી અશોકકુમાર યાદવે પોતાના તાબાના તમામ પોલીસ સુપ્રીટેન્ડનન્ટને આદેશ આપ્યો કે તા 16મીથી સુધારેલા કાયદાનો અમલ થાય તે પહેલા યુનિફોર્મમાં રહેલી પોલીસ ટ્રાફિકન...