Tuesday, July 29, 2025

Tag: Both the nuns of Nityanand Ashram got bail

નિત્યાનંદ આશ્રમની બંને સાધ્વીને જામીન મળી ગયા

અમદાવાદ શહેરના હાથીજણના હીરાપુર પાસેના નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ઝડપાયેલી આશ્રમ સંચાલિકા બંને સાધિકાઓ તત્વાપ્રિયા અને પ્રાણપ્રિયાને આજે મીરઝાપુર ગ્રામ્ય કોર્ટે શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. કોર્ટે બંને સાધિકાઓને પાસપોર્ટ જમા કરાવવા, સપ્તાહમાં બે વખત પોલીસમથકમાં હાજરી આપવા, કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરવા નહી સહિતની શરતો સાથે જામીન ...