Tag: Bottles burst
ગેસના 2 બાટલા ફાટતાં આગ, વીમો નહી હોવાથી ફરિયાદ ના કરાઈ
મહેસાણા, તા.10
મહેસાણા શહેરના ભરચક વિસ્તાર ગણાતા આઝાદચોકમાં આવેલા જૈન આયંબિલ ભવનમાં બુધવારે સવારે ઓળીની રસોઇ દરમિયાન ગેસની પાઇપમાં લાગેલી આગથી ગેસના બે બાટલા ફાટતાં સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી. આ સમયે આયંબિલ ભવનમાં કામ કરી રહેલા 20થી વધુ વ્યક્તિઓ આગને જોઇ ગભરાઇને બહાર નીકળી ગયા બાદ બોમ્બ વિસ્ફોટની જેમ ગેસના બે બાટલા ફાટ્યા હતા, જેને લઇ...