Saturday, August 9, 2025

Tag: #Boycott

શું બોયકોટ ચાઇના સફળ? ચાઈનીઝ ફોનનું વેચાણ ઘટ્યું

રિપોર્ટ મુજબ, દેશના સ્માર્ટફોન માર્કેટ પર ઓપ્પો, વીવો અને રિયલમી જેવી ચાઇનીઝ બ્રાન્ડ્‌સનો દબદબો હતો પણ હવે તેમની ભાગીદારી ઘટી રહી છે. રિપોર્ટ મુજબ એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિકગાળામાં દેશમાં સ્માર્ટફોનનું વેચાણ વાર્ષિક ધોરણે ૫૧% ઘટીને ૧.૮ કરોડ યુનિટ જેટલું રહ્યું. જેમાં બીજુ મહત્વનું કારણ લોકડાઉનના પ્રથમ ૪૦ દિવસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને સેલ્સ બ...

#boycottchina કેટલા અંશે સફળ થશે?

ભારત-ચીનના સરહદી વિવાદની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં દેશભાવના ચરમસીમા પર છે. ઠેર ઠેર ચાઈનીઝ પ્રોડક્ટસ અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગના પૂતળાના દહન કરવામાં આવ્યા અને ભારે આક્રોશ સાથે દેખાવો યોજાયા હતા. ચીનની આઈટમોનો બહિષ્કારની વાતો એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. પરંતુ શું હકીકતમાં મેડ ઈન ચાઈનાની આઈટમોનો બહિષ્કાર કરવો શક્ય છે ખરૂ?? ભારત સાથે ગાઢ આર્થ...