Thursday, December 12, 2024

Tag: #BoyCottChina

શું બોયકોટ ચાઇના સફળ? ચાઈનીઝ ફોનનું વેચાણ ઘટ્યું

રિપોર્ટ મુજબ, દેશના સ્માર્ટફોન માર્કેટ પર ઓપ્પો, વીવો અને રિયલમી જેવી ચાઇનીઝ બ્રાન્ડ્‌સનો દબદબો હતો પણ હવે તેમની ભાગીદારી ઘટી રહી છે. રિપોર્ટ મુજબ એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિકગાળામાં દેશમાં સ્માર્ટફોનનું વેચાણ વાર્ષિક ધોરણે ૫૧% ઘટીને ૧.૮ કરોડ યુનિટ જેટલું રહ્યું. જેમાં બીજુ મહત્વનું કારણ લોકડાઉનના પ્રથમ ૪૦ દિવસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને સેલ્સ બ...

ચીનથી આયાત થતી વસ્તુઓનું લોકલ પ્રોડક્શન માટે પ્રોત્સાહન

ચીનને આર્થિક મોરચે ઘેરવા માટે ભારતમાંથી ચીનના માલના બહિષ્કારના શ્રીગણેશ થઈ ગયા છે વેપારીઓ-ઉદ્યોગપતિઓમાં ધીમે ધીમ જાગૃતિ આવી રહી છે અને સ્થાનિક કંપનીઓની બનાવટની ચીજવસ્તુઓને પ્રાધાન્ય મળે તે માટે નવી માર્કેટ સ્ટ્રેટેજી રચવામાં આવી રહી છે. આગામી ચાર-છ મહિનામાં તેની ભૂમિકા ઉભી કરી દેવાશે. તેના માટે રાજ્ય-કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આગળ વધશે. સ્થાનિક ...

મહારાષ્ટ્ર સરકારે ચીન સાથેનો 5,000 કરોડનો પ્રોજેકટ રદ કર્યો

લદ્દાખની ગલવાન ઘાટીમાં ૨૦ સૈનિકોની શહાદત બાદ ચીનની વિરૂદ્ઘમાં દેશભરના લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ લોકો ચીનના સામાનના બહિષ્કારની વાત કરી રહ્યા છે. આ સમયે મહારાષ્ટ્ર સરકારે ચીનને મોટો ઝટકો આપ્યો છે. રાજય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની 3 કંપનીના પ્રોજેકટ પર હાલમાં રોક લગાવી છે. આ પ્રોજેકટની કિંમત આશરે 5,000 કરોડ રૂપિયા...

#boycottchina કેટલા અંશે સફળ થશે?

ભારત-ચીનના સરહદી વિવાદની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં દેશભાવના ચરમસીમા પર છે. ઠેર ઠેર ચાઈનીઝ પ્રોડક્ટસ અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગના પૂતળાના દહન કરવામાં આવ્યા અને ભારે આક્રોશ સાથે દેખાવો યોજાયા હતા. ચીનની આઈટમોનો બહિષ્કારની વાતો એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. પરંતુ શું હકીકતમાં મેડ ઈન ચાઈનાની આઈટમોનો બહિષ્કાર કરવો શક્ય છે ખરૂ?? ભારત સાથે ગાઢ આર્થ...

ટિકટોક સહીત આટલી ચાઇનીસ એપ્લિકેશન પર બેન લગાવવા ભલામણ

ભારતની ગુપ્તચર એજન્સીએ, કેન્દ્ર સરકારને, ટીકટોક સહિતની વિવિધ 52 મોબાઈલ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ લાદવા માટે ભલામણ કરી છે. મિડીયા રિપોર્ટ મુજબ મુખ્યત્વે ચીન દ્વારા નિર્મિત વિવિધ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો સુરક્ષાની દ્રષ્ટિએ હિતાવહ નથી. આ મોબાઈલ એપ્લિકેશન વડે ભારતની બહાર મોટી માત્રામાં ડેટા જઈ શકે છે. ભારતીય ગુપ્તચર એજન્સીએ, જે મોબાઈલ એપ્લિકેશનના ...

ચીનના પાડોશીઓ ભારતની પડખે આવ્યા

https://twitter.com/FloraLee_hkers/status/1273128059181424640 લદાખમાં LAC પર ચીન અને ભારત વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા. આ ઘટનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીન વિરુદ્ઘ દુનિયાભરમાં અવાજ ઉઠી રહી છે. તાઈવાન અને હોંગકોંગના લોકો પણ ભારતનું સમર્થન કરી રહ્યાં છે. એ વાતના પુરાવા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સાઈટ ટ...