Tag: BPMC
ગુજરાતી રંગભુમિના કલાકારોનો પ્રિય એવો પ્રેમાભાઈ હોલ જાહેર પાર્કીંગ બની...
અમદાવાદ,તા.૧૨
શહેરના ઐતિહાસિક ભદ્રના કીલ્લા પાસે આવેલો અને ગુજરાતી રંગભુમિના કલાકારોનો પ્રિય એવો પ્રેમાભાઈ હોલ આવનારા દિવસોમાં જાહેર પાર્કીંગમાં ફેરવાઈ જશે.આ હોલ રૂપિયા ૧૫ કરોડની રકમ ચુકવી ગુજરાત વિદ્યાસભા પાસેથી લેવા માટે શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહીતી અનુસાર,શહેરના કોટ વિસ્તારમાં ...
અમદાવાદ શહેરમાં ૨૪ કલાકમાં ચાર મકાન ધરાશાયી
અમદાવાદ,તા.૬
અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર મકાન ધરાશાયી બનવા પામ્યા છે.ગતરોજ બનેલી અમરાઈવાડીની દુર્ઘટનામાં મૃત્યુઆંક પાંચ પર પહોંચવા પામ્યો છે.શહેરમાં અમરાઈવાડી ઉપરાંત દરીયાપુર વાડીગામ,ખાડીયા અને જમાલપુર વિસ્તારમાં મકાન ધરાશયી થયા છે.જો કે આ બનાવોમાં કોઈ જાનહાની થવા પામી નથી.
અમરાઈવાડી બાદ દરિયાપુર અને જમાલપુરમાં મકાન ધરાશાયી
આ અંગે ...