Tag: Breaking News Gujarati
6 મેयરોને ટિકિટ ન આપી, પણ અમદાવાદના મેયરના સગાને ટિકિટ આપી
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓના ભાજપના 6 મેયરને ફરીથી ચૂંટણી માટે ટીકીટ આપી નથી. મારા સાસુના માસીના દિકરાની પત્નીને ટિકીટ આપી છે.
અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત ઘણા ભાજપના પૂર્વ કોર્પોરેટરોની ટિકિટ કપાય છે. મેં ટિકીટ માંગી નથી. મારા સબંધનીમાં ટિકિટ આપવામાં આવી છે. એટલે કે અમે ગામમાં સાથે રહેતા હોય એમાં મારા સાસુના માસીના...
ખેતીને 15 ટકા નુકસાન કરતી નીલ ગાયની નશબંધી કરો, ઘુઘરો બાંધો, શિકાર કરવ...
ગાંધીનગર, 3 ફેબ્રુઆરી 2021
8 સપ્ટેમ્બર 2020માં નાથાલાલ સુખડિયાએ અમરેલી કલેક્ટરને પત્ર લખીને પગલાં ભરવા માંગણી કરી હતી. તેમણે પત્રમાં કહ્યું હતું કે, ખેતીમાં 15 ટકા નુકસાન નીલ ગાયનું છે. 2010માં રોઝ 80 હજાર હતા તે વધીને 2015માં 186770 અને 2020માં અંદાજે 3 લાખ નીલ ગાય હતી. 2025માં તે 6 લાખ થઈ જશે.
નીગ ગાયના ગળે ઘંટ કે ઘુઘરો બાંધવાની માંગણી મુખ્...
હળદરના નકામા પાનમાંથી તેલ કાઢવાની ટેકનિક વિકસાવતાં ધોરાજીના ખેડૂત
ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2021
2021માં ગુજરાતમાં હળદરનું 4500 હેક્ટર વાવેતર થયું છે. હળદર અનેક રોગોમાં વપરાય છે. તેનું તેલ ગાંઠમાંથી બને છે. તેના પાન ખેડૂતો ફેંકી દેતાં હોય છે, પણ ગુજરાતના ધોરાજીના ખેડૂત હરસુખ હીરપરાએ હળદરના લીલા છોડના પાનમાંથી તેલ કાઢવાની નવી ટેકનોલોજી વિકસિત કરી છે. તેઓ હળદરના પાનમાંથી તેલ કાઢીને એક કિલોના રૂ.900ના ભાવે વેચે છે.
...
વપરાયેલી ચાના પાંદડાથી જૈવિક ખાતર તૈયાર કરી ટેરેસ ગાર્ડનમાં ફૂલ છોડ મા...
ગાંધીનગર, 29 જાન્યુઆરી 2021
ઘરમાં મફતમાં સારી ગુણવત્તાનું ખાતર બનાવી શકાય છે. ગુજરાતના દરેક ઘરોમાં ચા બનાવવામાં આવે છે. હોટેલ, રેસ્ટોરાં, ચાની કીટલી પર પણ ચાના પાંદડાનો ઉપયોગ થાય છે. જે વધું મોટા ભાગે કચરામાં ફેંકી દેવામાં આવે છે. ચાની ઉકાળેલી ભૂકી મોટાભાગે સારી રીતે વિઘટીત થઈ જાય છે. ચેની પત્તીનો ફરીથી ઉપયોગ ખાતર બનાવવામાં કેટલાંક ખેડૂતોએ શરૂં...
કોંગ્રેસમાં અહેમદ પટેલના અવસાન પછી પણ જૂથવાદનો રાક્ષસ જીવે છે
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021
દિલીપ પટેલ
ગુજરાતમાં કોંગ્રેસના દિલ્હીથી નિરિક્ષક હોવા છતાં તેમની ઉપર બીજા બે નિરિક્ષકો મૂકવા પડ્યા છે. તે કોંગ્રેસ માટે શરમજનક છે. આવું કોંગ્રેસે શામાટે કરવું પડ્યું છે. અહેમદ પટેલના અવસાન પછી પણ કોંગ્રેસ હજુ સુધરવા માંગતી નથી. જૂથવાદ ચલાવીને તેમને નેતાઓને ટેકેદારોને ટિકીટ આપવા માટે ફરી એક વખત લોબીંગ થઈ રહ્યું છે....
204 પ્રશ્નો ભૂલીને મોદીએ ગુજરાતની પ્રજાના ગાલ પર થપ્પડ મારી
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021
14 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહને ગુજરાતમાં લાંબા સમયથી કામો ન થયા હોય એવા પડતર પ્રશ્નો અંગે આક્રમકતાથી રજૂઆત કરીને કોંગ્રેસ કોઈ કામ કરતી નથી એવો આરોપ મૂક્યો હતો. આજે મોદી સરકાર અંદાજપત્ર અને રાજ્યોની માંગણીઓ અંગે સંસદમાં જાહેરાત કરી છે. પણ ગુજરાત માટે ફરી એક વખત તેમણે અન્યાય કર્યો છે. ભાજપે 1998થી રજૂકરેલા 2...
ગુજરાતના હાલારી ગધેડીના દૂધની ઔષધિય ચોકલેટ બનાવવા ડેરી બનશે
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021
જામનગરના રાજપૂતો મહેમાનોને 9 મીટર લાંબા કાપડની હાલારી બંધણીની નાના દાણા વળી પાઘડી પહેરાવીને આવકાર આપવામાં આવે છે. હાલારી પાઘડી પછી હવે, હાલારી ગધેડી ગૌરવરૂપ બની છે. ભારતની ત્રણ ગધેડાની જાતિઓની નોંધણી કરવામાં આવી છે, જેમાં સ્પિતી, હાલારી અને કચ્છી. એવી ઘણી સ્વદેશી જાતિઓ હજી સુધી સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી. ગ...
એરંડામાં ખેડૂતોના ભાવ દબાવી રૂ.5 હજાર કરોડની લૂંટ ચલાવતી વેપારી ગેંગ
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021
વેપારીઓની ગેંગે 40 ટકા ભાવ નીચા લઈ જઈને ખેડૂતોને લૂંટવા ષડયંત્ર કર્યું છે. છતાં ગુજરાત સરકારે કંઈ કર્યું નથી. ખેડૂતોનો નફાનો રૂપિયા 1500-1600નો માલ રૂપિયા 800માં ખરીદીને લૂંટવામાં આવી રહ્યો છે. જે ખરેખર સ્વામિનાથન સમિતિની ગણતરી પ્રમાણે ખેડૂતોને નફા માટે ભાવ રૂ.1500-1600 હોવો જોઈએ. જો 90 ટકા એરંડી વેચાઈ જાય તો, ગેંગની...
ગુજરાતના ટીમરુ પાનથી મહારાષ્ટ્રની સંભાજી બીડી બનાવવામાં આવે છે
ગાંધીનગર, 29 જાન્યુઆરી 2021
ગુજરાતના વન વિભાગ 110 સ્થળ પર ટીમરુ લે છે. 30 વેપારી તેની ખરીદી કરે છે. ઉનાળામાં ટીમરુના પાન તોડી રોજગારી મળે છે. આખા રાજ્યમાં 1.50 લાખ બોરી ટીમરુ પાન વર્ષે ભેગા થાય છે. જંગલ વિસ્તારમાં ઉનાળામાં ગરીબ લોકોને ભોજન માટે રોજગારી આપે છે. રૂપિયા 15 કરોડ મજૂરી ચૂકવાય છે. 2019માં વેપારીઓએ સરકારને રૂપિયા 40 કરોડની રોયલ્ટી ...
ખેડા ભાજપ આંતરિક જૂથવાદનો જ્વાળામુખી, કોંગ્રેસ નગરપાલિકા અને પંચાયતમાં...
ગાંધીનગર, 26 જાન્યુઆરી 2021
ખેડા શહેર ભાજપ સંગઠનના પ્રમુખની નિમણૂંકના વિરોધમાં 72 જેટલાં હોદ્દેદારોએ અને કઠલાલાલના 50 મળી 122 હોદ્દેદારોએ રાજીનામા એક મહિના પહેલા ડિસેમ્બર 2021માં ધરી દીધા હતા. તેની કળ ભાજપના મોવડીઓને વળી નથી. માંહેમાંહે વિરોધનો મધપૂડો છંછેડાતો રહ્યો છે અને યાદવાસ્થળી સપાટી પર આવી હવે ભૂગર્ભમાં લાવા છે. સમગ્ર ગુજરાતમાં ખેડામા...
જીરૂંના વાવેતરના આંકડામાં ધુપ્પલ, વાવેતર ઘઉં ઓછું છતાં છૂપાવતી સરકાર, ...
ગાંધીનગર, 24 જાન્યુઆરી 2021
ગુજરાતનું કૃષિ વિભાગ આંકડાની માયાજાળ રચીને ઊંચા ભાવની વસ્તુ પેદા કરતાં કૃષિ પાકોના ઊંચા અંદાજો બતાવીને ખેડૂતની આવક વધારે બતાવવાની ચાલ ચાલી રહ્યું છે. શિયાળુ પાકમાં સૌથી વધું ભાવ જીરુના પાકના રહે છે. ચણા કે ઘઉં કે બીજા પાકના બદલે જીરૂના વાવેતરના આંકડા વધારે બતાવે તો કાગળ પર ઉત્પાદન વધારે બતાવી શકાય છે. તેમ થાય તો સરકાર...
ત્રણ દિકરીએ મૃતક માતાના અંગોનું દાન કરીને 3 લોકોને નવજીવન આપ્યું
ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021
અમદાવાદના ઘાટલોડિયાના મીનાબહેનને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. તેમની 3 દિકરોઈએ અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. તેમના અંગદાનથી 3 દર્દીને જીવનદાન મળ્યું છે. સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.
અંગદાન જેવા કાર્યમાં અસમજણ અને અજ્ઞાનતાના કારણે પુરુષો પણ જે નિર્ણય લેવાની હિંમત કરી શકતા નથી, તે ત્રણ દિકર...
શ્રીમંતોનો શ્રીમંતોનો સમૃદ્ધ આહાર, સુપર ફૂડનું જામનગરમાં સફળ વાવેતર
ગાંધીનગર, 23 જાન્યુઆરી 2021
કિનોવાની રવી ઋતુમાં ખેતી થાય છે. સુપર ફૂડ કહેવામાં આવે છે, તેથી ભારે માંગ છે. મોલ કે કંપનીઓ ખરીદી લે છે. ઘઉં, ચોખા, સોજી જેમ ભાત ખાવામાં વપરાય છે. ઠંડી, હિમ અને દુષ્કાળ સહન કરી શકે છે. પહેલા તે ગરીબો અને પશુઓનો આહાર હતો. હવે તે મોંઘુ મળતાં શ્રીમંતોનો સમૃદ્ધ આહાર બની ગયો છે. તેના પાંદડા લાલ, લીલા, કાળા રંગોમાં જો...
સાણંદમાં અદાણી મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્કથી ધોલેરા પ્રોજેક્ટ પર પૂર્ણ...
ગાંધીનગર, 22 જાન્યુઆરી 2020
રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ SEZ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ સ્થળ નજીક વિરોચનનગરમાં 1450 એકર વિસ્તારમાં અંદાજિત રૂ.50 હજાર કરોડના રોકાણ સાથે ભારતનો સૌથી વિશાળ ગણાવીને મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થાપવા માટેના MoU કર્યા છે. પણ ભરૂચમાં 72 હજાર હેક્ટરમાં પ્રોજેક્ટ માટે સરકારે કાર્યવાહી હરી છ...
આંતરડા સાફ રાખવાનું કામ કચ્છના ખેડૂતો સૌથી વધું ઈસબગુલ પેદા કરીને કામ ...
ગાંધીનગર, 22 જાન્યુઆરી 2021
ગુજરાતમાં ઈસબગુલનું સૌથી વધું વાવેતર કચ્છમાં 17.75 હજાર હેક્ટરમાં થાય છે. ત્યાં 12.85 મેટ્રીક ટન ઉત્પાદન છેલ્લાં વર્ષે થયું હતું. હેક્ટરે 735 કિલોની આવી હતી. જે સમગ્ર ભારતમાં ઊંચી છે. આ સરેરાશ સમગ્ર ભારતમાં સૌથી ઊંચી રહેવા માટે કચ્છના ખેડૂતો શ્રેષ્ઠ પૂરવાર થયા છે.
ગુજરાતમાં સૌથી વધું ઉત્પાદકતા બનાસકાંઠામાં આવે છે. ...