Tag: Breaking News Gujarati
કફ દૂર કરવા આ રહ્યાં 7 ઉપાય, લોકોએ તેને ખૂબ વખાણી લીધા છે, તમે પણ કરી ...
કફ મટાડવા આટલું કરો
અરડૂસીનાં પાનનો રસ એક કપ પીવો.
જેઠીમધનું લાકડું કે એક ચમચી ચૂર્ણ લેવાથી.
તુલસીનો રસ, આદુંનો રસ મધ સાથે લેવાથી.
એલચી, સિંધવ, ઘી, મધ ભેગાં કરીને ચાટવાથી.
આદુંનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવી લેવાથી.
હળદર, મીઠું, ગોળ ગરમ કરી ખાવો.
રાત્રે સૂતી વખતે શેકેલા ચણા ખાવો.
ખાંડની તમામ ચીજો બંધ કરી દેવાથી આદું અથવા સ...
હું છું ગાંધી – ૧૨૧: પહેલો અનુભવ
હું દેશમાં આવ્યો તે પહેલાં ફિનિક્સથી જેઓ પાછા ફરવાના હતા તેઓ આવી પહોંચ્યા હતા. ગણતરી એવી હતી કે હું તેમના પહેલાં પહોંચીશ, પણ હું લડાઈને સારુ લંડનમાં રોકાઈ ગયો એટલે ફિનિક્સવાસીઓને ક્યાં મૂકવા એ એક પ્રશ્ન મારી પાસે હતો. સૌ એકસાથે જ રહી શકે અને ફિનિક્સ આશ્રમનું જીવન ગાળી શકે તો સારું એમ મારા મનમાં હતું. હું કોઈ આશ્રમ ચલાવનારના પરચિયમાં નહોતો કે જેથી ત...
રેશમના કિડાની ખેતીમાં જંગી કમાણી કરતાં ગુજરાતના ખેડૂતો. સુરત અસલી સિલ્...
દિલીપ પટેલ, અમદાવાદ, 2020
એક સમયે કુદરતી રેશમના પાટણના પટોળા વિશ્વ વિખ્યાત હતા. હવે સુરતના અશલ સીલ્ક ઉદ્યોગ માટે નવા દ્વારા ખોલી શકે તેમ છે. શેતુરના રેશમની ખેતીની શક્યા વધારી આપે એવી જાતો અંગે પ્રયોગો કરીને નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા ભલામણ કરવામાં આવી છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના કીટક શાસ્ત્ર વિભાગ દ્વારા 2019થી ખેતી કરવાની ભલામણ કરેલ...
સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?
બધા રોગનું મૂળ કબજિયાત છે.
પાકાં ટામેટાંનો એક કપ રસ પીવો .
એક કપ લીંબુનો રસ હુંફાળા પાણીમાં સવાર - સાંજ પીવો .
ખજૂરને રાત્રે પલાળી રાખી , સવારે મસળી આ પાણી પીવો . ( કાળી દ્રાક્ષ પણ ચાલે )
જમ્યા પછી તરત જ , બપોરે અને સાંજે ઇસબગુલ એક ચમચી ફાકવાથી અભુત કામ કરશે .
એક ગ્લાસ ગરમ પાણીમાં આદુંનો રસ , લીંબુનો રસ અને મધ કે ગોળ મેળવી પીવો .
...
ભારતની કોરોના વેક્સિનનું વિતરણ અને સ્ટોરેજની આગવી તૈયારીઓ
આશા છે કે આગામી વર્ષની શરુઆત સુધીમાં આ જીવલેણ બીમારીની કોઈ વેક્સીન જરુર આવી જશે. આ માટે દુનિયામાં કોરોના વેક્સીન માટે રિસર્ચ યુદ્ધસ્તર પર શરું થઈ ગયું છે. આ વચ્ચે ભારતમાં વેક્સીનને લઈને આગામી તબક્કાની તૈયારીઓ શરું કરી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારે રાજ્યો પાસેથી કોરોના વેક્સીન સ્ટોરેજને લઈને જરુરી ક્ષમતા તૈયાર કરવા માટે અને તેના વિતરણના પ્લાન અં...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનીયા કોરોના પોઝિટિવ
અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માથા પર છે ત્યારે ખુદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પોઝિટિવ હોવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો. અત્યાર અગાઉના અહેવાલ મુજબ ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પની સાથે ફરતી મહિલા સહાયક હોપ હિક્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો. એ જાણીને ટ્રમ્પે પોતાને ક્વોરંટાઇનમાં મૂક્યા હતા. આજે સવારે ખુદ ટ્રમ્પે ટ્વીટ કરીને આ સમાચાર જાહેર કર્...
2020ના વર્ષના હવે પછીના તહેવારો જાણો
ઓક્ટોબર ૨૦૨૦
૦૫ સોમવાર સંકષ્ટ ચતુર્થી
૦૯ શુક્રવાર કાલાષ્ટમી
૧૩ મંગળવાર પરમા એકાદશી
૧૭ શનિવાર ચન્દ્ર દર્શન, નવરાત્રિ પ્રારંભ, ઘટસ્થાપના
૨૦ મંગળવાર વિનાયકી ચોથ
૨૧ બુધવાર સરસ્વતી આવાહન
૨૨ ગુરુવાર સરસ્વતી પૂજા
૨૩ શુક્રવાર સરસ્વતી બલિદાન, દુર્ગા અષ્ટમી, સરસ્વતી વિસર્જન
૨૪ શનિવાર મહા નવમી
૨૫ રવિવાર દશેરા, વિજયાદશમી
૨૭ મંગળવાર પાશાંકુશા એકાદશી
...
ચંદ્ર પર પૃથ્વી કરતા 200 ગણું વધુ રેડિયેશન, અવકાશયાત્રીઓને સૌથી વધુ જો...
નાસા ફરી એકવાર ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવા જઈ રહ્યું છે. જ્યારે મહિલા અવકાશયાત્રીઓ 2024 માં ચંદ્ર પર પહોંચે છે, ત્યારે તેઓને તેની સપાટી પર પૃથ્વી કરતા 200 ગણા વધુ રેડિયેશનનો સામનો કરવો પડશે. પ્રથમ વખત, ચંદ્રની સપાટી પરના રેડિયેશન વિશેની માહિતી બહાર આવી છે.
સાયન્સ એડવાન્સિસ જર્નલના એક અધ્યયનમાં બહાર આવ્યું છે. અધ્યયન મુજબ, ચંદ્ર મિશનના અવકાશયા...
વાંચો ભાજપના સ્થાપક અને બેદાગ રાજનેતા જસવંત સિંહની વાત
પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંતસિંહનું નિધન થયું છે. બાડમેર જિલ્લાના જસોલ ગામમાં 3 જાન્યુઆરી, 1938 ના રોજ જન્મેલા જસવંતસિંહ ભાજપના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેઓ ભાજપના દિગ્ગજ નેતા હતા પરંતુ 2014થી મોદીએ તેમને અમાનિત કરીને મતભેદોને કારણે તગેડી મૂકવામાં આવ્યા હતા. છેલ્લા છ વર્ષથી તેઓ કોમામાં હતા.
જસવંતસિંહે અજમેરની મેયો કોલેજ અને ત્યારબાદ રાષ્ટ્ર...
વિદેશી નાગરિકોને જેલમાં કેદ કરવામાં પશ્ચિમ બંગાળ ટોચ પર, 1 ટકા વિદેશીઓ...
ડિસેમ્બર, 2019 સુધી, વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે પકડાયેલા 5608 વિદેશી નાગરિકોમાંથી, ફક્ત 38.71 ટકા લોકોને જ સજા આપવામાં આવી હતી, જ્યારે લગભગ 53 ટકા સામે ખટલો ચાલે છે. લગભગ 8 ટકા લોકો અન્ય કારણોસર અને 1 ટકા કરતા ઓછા વિદેશીઓ ભારે ગુનામાં સજા ભોગવી રહ્યા છે.
વિદેશી નાગરિકોને જેલમાં રાખવામાં પઝાબ પાંચમા ક્રમે છે. પંજાબની જેલોમાં બંધ 209 વિદેશી ...
કિંમતી સ્માર્ટ ફોન ચોરાઈ જાય કે ગુમ થાય તો તે ક્યા છે તે તેના ગુપ્ત કો...
કિંમતી સ્માર્ટફોન પર ચોર પણ નજર રાખશે. મોબાઈલ ફોન ચોરાઇ જતા અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, જો ફોન ચોરાઈ કે ખોવાઈ ગયો હોય, મોબાઇલ ફોનના IMEI નંબર દ્વારા શોધી શકાય છે. IMEI નંબરની મદદથી ફોનને સરળતાથી ટ્રેક કરી શકાય છે. ફોનને ટ્રેક કરવા માટે, IMEI ફોન ટ્રેકર એપ્લિકેશન ગુગલ પ્લેથી ડાઉનલોડ કરી તેની મદદથી તમે તમારા ફોનને ટ્રેક ...
દિલ્હીના તોફાનોનો ભોગ બનેલા લોકોને વળતર રૂપે 21 કરોડ અપાયા; હિંસામાં 5...
રાજધાની દિલ્હીની હિંસામાં 53 લોકો માર્યા ગયા હતા અને મિલકતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. જે બાદ દિલ્હી સરકારે તોફાનોનો ભોગ બનેલા લોકોના 1661 દાવાની પતાવટ કરી છે. આ લોકોને 21 કરોડ રૂપિયા રાહત આપી છે. હુલ્લડ મામલે દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટ મુજબ સરકારે અત્યાર સુધીમાં 21,93,29,050 રૂપિયાનું વિતરણ કર્યું છે. આશરે 1661 પીડિતોના દાવાની પતાવટ કરવા...
બિહારની ચૂંટણીમાં ઘણાં પલટા આવશે, આ 5 મુદ્દા પર નેતાઓની કસોટી થશે, તે ...
અર્થતંત્ર અને બેરોજગારી મોટો મુદ્દો બનશે. કોરોનામાં મોટી સંખ્યામાં લોકો બિહારમાં આવી ગયા હતા. બિહારમાં મોટી સંખ્યામાં લોકો હવે બેરોજગાર બન્યા છે. આ લોકોનો ગુસ્સો નીતિશ અને મોદી સામે છે. મોદી-નીતીશ સરકારને સત્તા પરત ફરવાનો નિર્ણય ત્યાંના બેકાર યુવાનો અને મજબૂર લોકો કરશે. કોંગ્રેસ કેન્દ્ર સરકાર અને નીતીશ કુમારને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહી છે.
કૃષિ...
ભાજપ-પીડીપીની સરકારમાં કાશ્મિરમાં રૂ.10 હજાર કરોડની હેરાફેરી, નાણાંનો ...
ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ (CAG) ના એક અહેવાલમાં જણાવાયું છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપીની સરકાર વેળાએ 2017-18માં 10 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચની હેરાફેરી મળી છે. માઈનર હેડ 800 ખાતા હેઠળ આ ગોટાળાઓ થયા છે. જેમાં કરવામાં આવતા ખર્ચને ન તો શોધી શકાય છે, ન તો ખર્ચની આવક ક્યાંથી આવે છે તે જાણી શકાય છે. તત્કાલીન સીએજી આશિષ મહર્ષિએ રિપોર્ટમા...
વેશ્યાવૃત્તિ કોઈ ગુનો નથી: મુંબઈ હાઈકોર્ટે
મુંબઈ,
બોમ્બે હાઈકોર્ટે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે વેશ્યાવૃત્તિ એ કોઈ કાનૂની ગુનો નથી. કોઈપણ પુખ્ત સ્ત્રીને પોતાનો વ્યવસાય પસંદ કરવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ પુખ્ત મહિલાને તેની સંમતિ વિના લાંબા ગાળા સમય સુધી મહિલા ગૃહમાં રાખી શકાતી નથી. વેશ્યાવૃત્તિના આક્ષેપોને કારણે સુધારણા ગૃહમાં રાખેલી 3 યુવક યુવતીઓની અરજી પર આ કહ્યું હતું. 3 મહ...