Sunday, December 22, 2024

Tag: Breaking news

ઠાસરા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર પર કોર્ટની બહાર જ જીવલેણ હુમલો, ...

અમદાવાદ,તા:૩૧ રાજ્યમાં હવે ધારાસભ્યો પણ સુરક્ષિત રહ્યાં નથી, આજે ખેડા જિલ્લાના ઠાસરાના કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિ પરમાર પર 8 જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો, જેમાં તેઓ ઘાયલ થયા છે, નડિયાદ સેશન્સ કોર્ટના કેમ્પસની બહાર ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર જ્યારે તેમના કેટલાક મિત્રો સાથે જઇ રહ્યાં હતા ત્યારે અચાનક હથિયારો સાથે આવેલ...

ઇકોનોમીને પાટા પર લાવવા સરકારનો સૌથી મોટો નિર્ણય, બેંકોનું વિલિનીકરણ, ...

અમદાવાદ,તા:૩૦ મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકોને લઇને સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે, બેંકિગ સેક્ટરને પાટા પર લઇ આવવા તેમને પંજાબ નેશનલ બેંક, યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંકનાં વિલયની જાહેરાત કરી છે, જે સાથે જ પીએનબી દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી બેંક બની ગઇ છે. નિર્મલા સીતારમણે કેનરા બેંક અને સિંડિકેંટ બેંકનાં વિલયની...

હોલિવુડ નામ કેમ

અમદાવાદ,તા:૩૦ કિશનના જણાવ્યા પ્રમાણે પહેલાંના જમાનામાં કંઈ પણ અશક્ય કામ હોય જે અહીંયા થઈ જતું હતુ. લોકોને નાટકમાં કામ કરવા કોઈ કલાકારના મળે, કોઈ એવી મૂતિર્ર્ હોય જે કોઈના બનાવી શકતું હોય, તો એ બધું જ કામ અહીંયા થઈ જતું હતું. અને એટલા જ માટે આ જગ્યાને હોલિવુડ નામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક યુવતીએ અહીંયા હોલિવુડની અભિનેત્રીઓ જેવા અહીંયાની મહિલ...

જેલના કેદીને વિશેષ રજા

અમદાવાદ.તા:૩૦ ગણેશ પન્ના ભાટી, હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં સજા કાપે છે. તે પણ આ બાવરી કોમ સાથે સંકળાયેલો છે. દર વષેર્ર્ હું 70 દિવસના પે રોલ ફક્ત ગણેશજીની મૂતિર્ર્ બનાવવા માંગુ છું અને મને મળે પણ છે.  આ વખતે મને 90 દિવસના પેરોલ મળે છે. જો કે રજા પતે એટલે બીજા વષર્ર્ની રાહ જોવાની. ગણેશનું આખુ પરીવાર આ કામ કરે છે. જ્યારે મૂતિર્ર્નું કામ ના હોય ...

ગરીબોનાં સોના તરીકે જે રોકાણકારે ચાંદી પકડી રાખી તેઓ માલદાર બની ગયા

મુંબઈ,તા:૩૦ સોનું અને ખાસ કરીને ચાંદી હવે મની મેનેજરો માટે આકર્ષક અસ્કયામત બની ગઈ છે. લાંબા સમય પછી ચાંદી મંદીના પીંજરામાંથી બહાર આવીને સોનાને ઝાંખું પાડવાના પ્રયાસમાં લાગી ગઈ છે. જે ટ્રેડરો સોનાને પકડવાનું ચુકી ગયા છે, તેઓ હવે ચાંદીને વેલ્યુ બાઈંગ પ્લે સમજીને લેવા દોડ્યા છે. ભાવને હજુ વધુ ઉંચે જવાની જગ્યા છે. ગરીબોના સોના તરીકે જે રોકાકારોએ ચાંદી ...

ગુજરાત રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી, સુરત-રાજકોટના મ્યુનિસિપલ કમિશ...

અમદાવાદ , તા:૩૦ સરકારે આજે એક સાથે ૭૯ સનદી અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં ચૂંટણી  પંચના કમિશનર તરીકે સંજય પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મ્યુંનીસિપલ કમિશનર અને કલેકટર બનેની બદલી કરવામાં આવી છે. જ્યારે સુરતના મ્યુનીસીપલ કમિશનર ની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશનર રાકેશ શંકર ની પ...

મોરબીમાં નાની સિંચાઈ યોજનાના નામે મસમોટું કૌભાંડ

અમદાવાદ,તા:૩૦ ખેડૂતોના પ્રાણપ્રશ્ન સિંચાઈનાં પાણી માટે સરકાર દ્વારા ચલાવાતી નાની સિંચાઈ યોજનામાં મોરબીમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જે અંતર્ગત સરકારે મોરબીના તમામ પાંચ જિલ્લા માટે રૂ.30 કરોડની ફાળવણી પણ કરી છે, જો કે તમામ પાંચ જિલ્લામાં 334 કામ ન કરી માત્ર ચોપડે ચિતરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું, જે કરવામાં આવ્યો ભ્રષ્ટાચારી અધિકારીઓ અને...

સ્વલાભ માટે મ્યુનિ. ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેટરનું મેળાપીપણું

અમદાવાદ,તા:૩૦  મ્યુનિ. કોર્પોરેશનનો વહીવટ ‘દલા તરવાડી’ની યાદ અપાવી જાય છે. મ્યુનિ. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો સ્વલાભ માટે એકબીજાના ખોળામાં બેસી જાય છે અને બે-ચારના બદલે દસ-બાર રીંગણા લઈ જાય છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ‘સ્ટડી ટૂર’ના નામે ચાલી રહેલા પ્રવાસન ઉદ્યોગનો સમાવેશ પણ ‘દલા તલવાડી’ સિસ્ટમમાં થઈ જાય છે. કાઉન્સિલર ‘અભ્યાસ ટૂર’ ખર્ચ સ્થળ સં...

ટુર પેકેજના નામે ટ્રાવેલ ઈન્ડીયાના બે માલિકો 7 લાખની ઠગાઈ આચરી ફરાર

અમદાવાદ, તા.28 દિવાળી વેકેશનમાં માલદીવ ફરવા જવા માટે ટ્રાવેલ ઈન્ડીયામાં પેકેજ બુક કરાવનારા ત્રણ પરિવારના 14 સભ્યોના 7 લાખ રૂપિયા બે ગઠીયાઓ ચાંઉ કરી ગયા છે. નવરંગપુરા પોલીસે છેતરપિંડીની અરજીની 10 મહિના સુધી તપાસ કરી ટ્રાવેલ  ઈન્ડીયાના માલિક શક્તિસિંહ વાઘેલા અને અમિત કે. પટેલ સામે ઠગાઈની ગુનો નોંધ્યો છે. કઠવાડા જીઆઈડીસીમાં ફેકટરી ધરાવતા આકાશ ગાયત્...

રોડ પર કચરો ફેંકતા સફાઈ કર્મચારીને ઠપકો આપતા મહિલા કર્મચારી પર હુમલો ક...

અમદાવાદ, તા.28 શહેરના ગોળલીમડા વિસ્તારમાં રોડ પર કચરો નાંખી ગંદકી ફેલાવતા સફાઈ કર્મચારીને મહિલા સફાઈ કર્મચારીએ ઠપકો આપતા લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી છે. કારંજ પોલીસે આ મામલે મનિષ ગોપાલભાઈ નામના સફાઈ કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે, રાજપુર-ગોમતીપુર મ્યુનિસિપલ કવાટર્સમાં રહેતા મધુબહેન રમેશભાઈ સોલંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમ...

ઘરમાં ઘૂસી આવેલા શખ્સોએ યુવકને ડરાવી લૂંટ ચલાવી, એટીએમ કાર્ડમાંથી રૂપિ...

અમદાવાદ, તા.28 શહેરના હિંમતલાલ પાર્ક બીઆરટીએસ પાસે આવેલા માલવ એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને ચાર અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી આસાનીથી લૂંટી લીધો છે. ઘરમાંથી માત્ર 1 હજાર રોકડ, બે ઘડીયાળ અને પાવર બેંક લૂંટ્યા બાદ આરોપીઓએ યુવકને પોતાની પાસે બેગમાં રિવોલ્વર હોવાની બીક બતાવી બે એટીએમ કાર્ડના પાસવર્ડ મેળવી લઈ 50 હજાર રૂપિયા ઉપાડી લીધા છે. ઘરમાં ઘૂસીને સાગર...

મેઘાણીનગરમાં કિશોરની ચાકુ મારી હત્યા, આરોપી ફરાર

અમદાવાદ, તા.25 મેઘાણીનગર પોલીસ ગુનેગારોને છાવરવામાં હર હંમેશ પ્રયત્નશીલ હોય છે. 16 વર્ષીય કિશોરને પેટ તેમજ સાથળમાં હુમલાખોરે ચાકુના જીવલેણ ઘા માર્યા હોવા છતાં પોલીસે હત્યાના પ્રયાસનો દેખીતી રીતે બનતો ગુનો નોંધવાના બદલે સામાન્ય કલમ (જામીનલાયક) હેઠળ ફરિયાદ નોંધી હતી. જો કે, ગંભીર રીતે ઘાયલ કિશોરનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસને હવે  હત્યાનો ગુ...

પિયરમાં રહેતી પત્નીના ઘરે જઈ પતિએ તલાક આપ્યા

અમદાવાદ, તા.28 અમદાવાદમાં તલાકનો પ્રથમ કેસ વેજલપુર પોલીસના ચોપડે નોંધાયો છે. નિકાહના માત્ર સાડા નવ મહિનાના ટૂંકાગાળામાં જ પિયરમાં રહેતી 23 વર્ષીય પરિણીતાના ઘરે જઈ તલાક આપી દીધા છે. વેજલપુર પોલીસે મુસ્લીમ મહિલા (લગ્ન અધિકારોનું રક્ષણ) ઓર્ડિશન 2018, ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જુહાપુરા અલઅમીના સોસાયટી ખાત...

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેરમાં આજે આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવશે

અમદાવાદ,તા.૨૮ અમદાવાદ શહેરમાં વધી રહેલા હવાના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ૨૯ ઓગસ્ટના રોજ સવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવી દોડતી કરશે.આગામી સમયમાં વધુ ૫૦ ઈ-બસો શહેરના માર્ગો પર દોડતી કરાશે.અમપાના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદ શહેરના લોકોને હવાનુ પ્રદુષણ ઘટાડવાના આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે. અમપાના કમિશનર વિજય...

આંતરજ્ઞાતિ લગ્નમાં એનઓસીની જરૂરિયાત નહીં રહે, રૂપાણીનો વાયદો

ગુજરાતમાં આંતરજ્ઞાતિ લગ્નો વધી રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે આ પ્રકારના લગ્નના જોડાઓ માટે સરકારી એક લાખની સહાય માટે હવે કન્ચાના માતા-પિતા પાસેથી એનઓસી કે સોગંદનામાની જરૂરિતાય નહીં રહે. આ પહેલાં જિલ્લાના અધિકારીઓ દ્વારા આ પ્રકારના લગ્નમાં એનઓસી માગવામાં આવતી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરજ્ઞાતિ લગ્ન કરતા યુવક ...