Tag: Bribe
હિંમતનગરમાં લાંચ લેતાં ઝડપાયેલ ઇજનેરને પરત લેવા હિલચાલ
હિંમતનગર, તા.૨૪
હિંમતનગર પાલિકાના સભાખંડમાં મંગળવારે સાંજે 4:00 કલાકે યોજાયેલ સામાન્ય સભામાં ટાઉન પ્લાનીંગ મિટીંગની કાર્યવાહીની નકલો ન મળવાને મામલે અને ગત દિવાળીમાં લાંચ લેતા ઝડપાયેલ ટાઉનપ્લાનીંગ ઇજનેરની મૂળ જગ્યાએ પરત ફરવાની માંગણીના અનુસંધાને શાસક પક્ષ ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો.
પાલિકા પ્રમુખ અનિ...
બાબરાની મહિલા સીડીપીઓ રેખા જોષી રૂપિયા ૬૯૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાય...
તા.૫
બાબરા તાલુકાની સરકારી કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક લેતીદેતી અને અરજદારો પાસે કામના બદલામાં લાંચ લેવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો વચ્ચે બાબરા તાલુકા પંચાયતમાં આઈ સી ડી એસ શાખાના મહિલા સીડીપીઓ આંગણવાડી વર્કર બહેનો પાસેથી લાંચની રકમ લેતા અમરેલી જીલ્લા એ સી બી ટીમના પીલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ઝડપી પાડી અને મોડી સાંજ સુધી સ્થળ પંચનામું સહિત...
ગુજરાત ભાજપમાં ભ્રષ્ટાચારનો ભરડો, સત્તા સાથે ભેટ મળે છે ભ્રષ્ટાચાર?
07,અમદાવાદ
ભાજપના નેતા અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણી લડી રહેલા નેતા અલ્પેશ ઠાકોરની મિલકતમાં બે ચૂંટણી વચ્ચે જંગી વધારો થયો છે. તેમણે પોતાની સામેનો કેસ નબળો પાડવા માટે એક વકીલને રૂ.11 કરોડની લાંચ આપવાની ઓફર કરી છે. ત્યારે ગુજરાતના લોકો હવે પૂછી રહ્યા છે કે ગુજરાત ભાજપના નેતાઓમાં કેટલો વ્યાપક ભ્રષ્ટાચાર છે ? તેનો ઉત્તર કેટલાક બનાવો પરથી જાણી શકાય...
ACBએ મોડાસાના લાંચીયા PSI કે.ડી.બ્રહ્મભટ્ટની ધરપકડ કરી
મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી. બ્રહ્મભટ્ટ વર્ષ-૨૦૧૮માં માલપુર પોલીસે સ્ટેશનમાં ફરજબજાવતા હતા, ત્યારે દુષ્કર્મના કેસમાં આરોપીને ફાયદો થાય તે રીતે કાગળ કરી આપવા જે તે સમયે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી ૨ લાખ ૨૫ હજાર રૂપિયા અગાઉ લીધા હોવા છતાં દુષ્કર્મના આરોપીને બાકીના રૂપિયા માટે દબાણ કરતા ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા ૭ જુલાઈએ મોડાસા સહયોગ ચોક...
એ.સી.બી. ટ્રેપની ગંધ આવી જતા પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ કારમાં લાંચની રકમ...
અરવલ્લી જીલ્લામાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચાર માં તમામ હદ વટાવી દીધી હોય તેમ ગુન્હો નોંધવા માટે પણ ચા-પાણી કરાવવા પડતા હોવાની બૂમો ઉઠી છે મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ પર એસીબીની ટ્રેપ થતા અરવલ્લી જીલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો હતો પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટમાં ઉત્કૃષ્ઠ કામગીરી બાદલ ડીજીપી શિવાનંદ ઝા ના હસ્તે ...