Tuesday, July 29, 2025

Tag: BRO

નીતિન ગડકરીએ શહેરની નીચે થી જતી 440 મીટર ટનલનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગો અને એમએસએમઇ મંત્રી નીતિન ગડકરીએ આજે ​​વિડિઓ કોન્ફરન્સ દ્વારા ચાર્ધામ પ્રોજેક્ટ હેઠળ ચંબા ટનલથી વાહન પ્રસ્થાન પ્રસંગનું ઉદઘાટન કર્યું હતું. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) એ રીષિકેશ-ધારસુ હાઇવે (એનએચ 94) પર વ્યસ્ત ચંબા શહેર હેઠળ 440-મીટર લાંબી ટનલ ખોદીને આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કોવિડ -19 દેશવ્યાપી લોકડાઉન...

કોવિડ-19 લોકડાઉન છતાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને રોહતાંગ પાસને ત્રણ અઠવા...

બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ રાહતાંગ પાસ (દરિયાની સપાટીથી 13,500 ફીટની ઊંચાઈ પર સ્થિત) પરથી બરફ દૂર કરીને આજે એને ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લો મૂક્યો હતો. હિમાચલ પ્રદેશનાં લાહોલ અને સ્પિતિ જિલ્લાને દેશનાં બાકીના વિસ્તારો સાથે જોડતો આ ધોરી નસ સમાન માર્ગ છે. આ માર્ગ ગયા વર્ષે 18 મેના રોજ ખુલ્યો હતો. હિમાચલ પ્રદેશની સરકારે લણણી શરૂ કરીને ખેડૂ...