Tag: bucks
ગ્રાહકોના કરોડો રૂપિયા લૂંટો, પકડાવ તો રૂ.2430નું વજન મૂકી છૂટી જાઓ
ગાંધીનગર, 13 માર્ચ 2020
ગુજરાતના લોકોને ઊંચા ભાવ લઈને લૂંટો. પકડાવ તો રૂપાણી સરકાર થોડો દંડ કરીને છોડી મૂકશે. જેલમાં નહીં પૂરે કે ગુનો પણ નહીં નોંધે. રૂ.2430 સરેરાશ દંડ કરીને વેપારી કે ઉત્પાદકને છોડી મૂકવામાં આવે છે. વળી, કઈ વસ્તુનો પેકેટ પર શું ભાવ રાખવો તે અંગે સરકારની કોઈ નીતિ નથી. તેથી ગ્રાહકડોની ઉઘાડી લૂંટ ચાલે છે. એક જ વર્ષમાં 691 એકમોની ત...