Wednesday, October 16, 2024

Tag: Budget

બેકારી વધી, અર્થવ્યવસ્થા ખાડે, રૂપાણીએ અંદાજપત્રમાં કોઈ યોજના ન મૂકી

ઓક્ટોબર ૨૦૧૯ બાદ સૌથી ઉંચી સપાટી પર દેશમાં બેરોજગારીનો દર ફેબ્રુઆરી મહિનામાં વધીને ૭.૭૮ ટકા રહ્યો છે. છેલ્લા મહિને એટલે કે જાન્યુઆરી મહિનામાં બેરોજગારીનો દર ૭.૧૬ ટકા રહ્યો હતો. સેન્ટરફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા બેરોજગારીનો દર દેશની અર્થવ્યવસ્થામાં સુસ્તીની અસરને દર્શાવે છે. ગુજરાતનું વિધાનસભાનું અંદાજપત્ર ચાલી રહ્યું છે. અંદાજપત્રમાં મ...

જીએસટીનો કકળાટ ઉકેલ લાવવામાં ગુજરાતનું બજેટ નિષ્‍ફળ – ધાનાણી

વિધાનસભામાં ગૃહમાં રજૂ થયેલ વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે – અંદાજપત્ર એકદમ ચીલાચાલુ, દિશાવિહીન, નિરાશાજનક અને છેવાડાના માનવીને કોઈ લાભ ન આપનારું છે. ખેડૂતોનો ઉત્‍પાદન ખર્ચ ઘટાડવા તથા તેમને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અપાવવા માટે સરકારની ઈચ્‍છાશક્‍તિનો અભાવ દેખા...

ઊંઝા યાર્ડ કરોડથી વધુના ટર્ન ઓવર પર બે ટકા ટીડીએસના વિરોધમાં પડ્યું

મહેસાણા, તા.૨૯ કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં સેક્શન 194(એન) મુજબ એક કરોડ રૂપિયા કરતાં વધારે વાર્ષિક રોકડ ઉપાડ પર 2% ટીડીએસની જોગવાઇનો 1લી સપ્ટેમ્બરથી અમલમાં આવનાર છે. જોકે, હાલ બેંકોમાં તેના વિશે આરબીઆઈદ્વારા માહિતી અપાઇ નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ પાકી માહિતી ન હોવાથી વેપારીઓની મુંઝવણરૂપ આ કાયદાની સાચી માહિતી ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી...