Sunday, December 22, 2024

Tag: business

ઉછીના લીધેલા રૂ.80માંથી રૂ.800 કરોડનો ધંધો કરતાં ગુજરાતી મહિલા

અમદાવાદ, 16 એપ્રિલ 2021 ઉછીના 80 રૂપિયા લઈને કરી લિજ્જત પાપડની શરૂઆત થઈ હતી. હવે તેનું 800 કરોડ રૂપિયાનું ટર્નઓવર થઈ ગયું છે. પાપડનો ધંધો શરૂ કરનારી 7 મહિલાઓ ગુજરાતી હતી. મુંબઈના ગિરગામ પાંચ બિલ્ડિંગવાળા લોહાણા નિવાસથી શરૂ કરવામાં આવી હતી. 60 વર્ષથી લીજ્જત પાપડ બ્રાન્ડ અને તેના બનેલા પાપડે લોકોના કિચનમાં જગ્યા જમાનવી ચૂક્યા છે. અનેક પાપડની બ્...

નવો ધંધો – કોરોનામાં સારું આરોગ્ય મેળવવા લોકોને મશરૂમ આપવા માટે ...

કોરોના સમયમાં એક નવા પ્રકારનો ધંધો માત્ર રૂ.50 હજારમાં શરૂં કરીને સારી કમાણી કરી શકાય છે. કોરોના ચેપથી બચવે એવા મશરૂમ્સમાં ઘણા આવશ્યક પોષક તત્વો છે જેની શરીરને ખૂબ જ જરૂર પડે છે. ઘણાં રોગોમાં, મશરૂમ્સનો ઉપયોગ દવાઓ તરીકે થાય છે. લોકોના આરોગ્ય માટે સારો ખોરાક છે કારણ કે તેમાં વધારે કેલરી નથી હોતી. મશરૂમમાં ઘણા મહત્વપૂર્ણ ખનીજ અને વિટામિન જોવા મળે છે....

નર્મદા બંધમાં મૂર્ખ બનાવ્યા હવે ખારા પાણી પાછળ રૂ.20 હજાર કરોડનું ખર્ચ...

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2020 ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં 4 સી-વોટર ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ SPV સાથે સમજૂતિ કરાર કર્યા છે. ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગ હસ્તકની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ અને મુંબઇની શાપુરજી પાલનજી એન્ડ...

બે વર્ષમાં ભારતમાં 90 કરોડ અને ગુજરાતમાં 6 કરોડ લોકો નેટ વાપરતાં હશે

વર્ષ 2023 સુધીમાં 2.1 અબજ નેટવર્ક ડિવાઇઝ હશે; તમામ નેટવર્ક ડિવાઇઝમાં M2M મોડ્યુલ્સનો હિસ્સો 25 ટકા (524.3 મિલિયન) હશેવર્ષ 2023 સુધીમાં વીસમાંથી એક કનેક્શન 5જી હશે, આંકડો 67.2 મિલિયનને આંબી જશે વર્ષ 2023 સુધીમાં ભારતીયો 46.2 અબજ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરશે. ગુજરાતમાં 6 કરોડ લોકો ઈન્ટરનેટ વાપરતાં થઈ જશે. સિસ્કોના નવા એન્યૂઅલ ઇન્ટરનેટ રિપોર્ટ મુ...

ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...

ગુજરાતમાં ખાણ માફિયાઓ કેવા છે, ખનીજ રેતી ચોરી તો સામાન્ય છે

ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની  ફ્લાઇંગ સ્કવોર્ડ અને સ્થાનિક જિલ્લા કચેરીની ટીમો દ્વારા બે માસમાં રાજ્યના ૨૩ જિલ્લાઓમાં ૩૩૫ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ કરનારને રૂ.૧૧૪ કરોડ રકમના દંડની વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પણ જ્યાં સૌથી વધું ખનિજની ચોરી થાય છે તે સુરેન્દ્રનગર અને દ્વારકામાં ભાજ...

મહેસુલ વિભાગના 19 કામ હવે ઓન લાઈન થઈ રહ્યાં છે

ગાંધીનગર, 11 જાન્યુઆરી, 2020 ડિજિટલ આંગળીના ટીપ્સ પર લોકોની તમામ સેવાઓ આપતી એક એપ્લિકેશન શરૂ કરી છે જે મહેસૂલ વિભાગની 19 સેવાઓ ઓનલાઇન પૂરી પાડે છે. જમીનોની ખરીદી કરનારા માટે આ સેવાઓ મોટાભાગે છે. પણ ગરીબ ખેડૂતો માટે આવી ઓન લાઈન સેવાઓ બહું ઓછી છે. ઉદ્યોગોની આવી વિગતો આપે એવી ઓન લાઈન સેવા ગુજરાતની રૂપાણી સરકારે હજું શરૂં કરી નથી. ખરેખર તો ઉદ્યોગો અ...

એક એવી ડેરી જ્યાં માત્ર મહિલાઓ જ કામ કરે છે

મહારાષ્ટ્ર, 16 ડિસેમ્બર, 2019:અત્યારે ભારતનું દૂધનું ઉત્પાદન 176.4 મિલિયન ટન છે. એમાં મોટા ભાગનું પ્રદાન દેશની મહિલાઓ કરે છે, જેઓ પશુઓને ચારો આપવાનું, દૂધ કાઢવાનું અને એનું વેચાણ કરવા જેવી પશુ સંવર્ધનની 75 ટકાથી વધારે કામગીરી કરે છે. મહિલાઓને સક્ષમ બનાવવાના આશય સાથે ટાટા પાવરે મહારાષ્ટ્રમાં પૂણેનાં મવાળમાં મહારાષ્ટ્રની ઓલ વિમેન ડેરી એન્ટરપ્રાઇઝ’ની ...

મોંઘા પિસ્તાની ખેતીમાં મબલખ આવક, કરો પહેલ

ગાંધીનગર : દેશમાં પ્રથમ વખથ રાજસ્થાનમાં પિસ્તાની ખેતી કરવા માટે 2017માં પ્રયાસો થયા બાદ ગુજરાતમાં પણ પિસ્તાની ખેતી કરવાની તક ઊભી થઈ રહી છે. રાજસ્થાનના કૃષિ મંત્રીએ કહ્યું કે ઈરાનથી પિસ્તા પ્લાન્ટ લાવવાની તૈયારી વચ્ચે તેમણે કેન્દ્રીય કૃષિ મંત્રાલયને પણ વિનંતી કરી છે. મંત્રાલય સંબંધિત દેશમાંથી પ્લાન્ટ વિશે વિગતવાર માહિતી લેવાના છે. પિસ્તાનું ઉત...

17 વર્ષથી અમદાવાદમાં સાત્વિક ભોજન કેવા ખવાયા છે ?

અમદાવાદ : અમદાવાદના લોકો ગામડાના ખેડૂત પરિવારો દ્વારા તૈયાર કરેલું સાત્વિક લંચ કે ડિનર લેવાનો પ્રોગ્રામ લોકો હવે સૃષ્ટિના સાત્વિક મેળામાં ગોઠવે છે. ભીડ જામે છે. અમદાવાદ કેવું ભૂખ્યું શહેર છે તે અહીં જોવા મળે છે. લોકો બસ ખાધા કરે છે. ખાવા માટે તો લાઈનમાં ઊભા રહે છે. લોકો મોટા પ્રમાણમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છોડી સાત્વિક શુધ્ધ આહાર ખાવા લાગ્યા છે, ના...

25 વર્ષની ભાજપની નીતિ – ગરીબ ખેડૂતોની જમીન પર સિંચાઈ નહીં, શ્રીમ...

ગાંધીનગર : સિંચાઈ કરીને ખેતી કરવાનું વલણ ગુજરાતમાં બદલાઈ રહ્યું છે. 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો  વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની...

સાકનો રાજા બકાકાના ભાવ ભડકે બળશે

બનાસકાંઠા : ચોમસામાં બટાકાનું વાવેતર થતું નથી પણ બિયારણ તૈયાર કરવામાં આવે છે. બિયારણ તૈયાર થવામાં હતું ત્યારે કમોસમી વરસાદ પડવાના કારણે આ વર્ષે બટાકાનું વાવેતર ઓછું થયું છે. બટાકાનું ઉત્પાદન મેળવવા 90 દિવસનો સમય લાગે છે. હવે 60 દિવસ બાકી રહ્યાં છે. કૃષિ વિભાગે એવી ધારણા હતી કે, 1.21 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની ધારણા હતી. જોકે સરેરાશ 1.25 ...

રેલગાડી પર નજર રાખતું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડ્રોન બનાવાયું

નવી દિલ્હી,  ભારતીય રેલવે ટુંક સમયમાં જ રેલવે ટ્રેક ઉપર નજર રાખવા માટે ડ્રોનની મદદ લે તેવી શક્યતા છે. યાત્રીઓની સુરક્ષાને વધારવા અને ટ્રેનોમાં હુમલાને રોકવા એક દરખાસ્ત રજુ કરી દેવાઈ છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રી અને રેલવેની નવી પહેલ હેઠળ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (રૂરકી) દ્વારા આ વિશેષ પ્રકારના ડ્રોન વિકસિત કરવામાં આવ્યા છે જેના ટ્રેકની આસપાસ નજર ...

કચ્છમાં દ્રાક્ષનું વિપુલ ઉત્પાદન

નખત્રાણા તાલુકામાં રામપર ગામમાં ઇશ્વરભાઈ પટેલનું ખેતર હરિયાળું બની ગયું છે. તેમના ખેતરો લીલીછમ દ્રાક્ષથી બરેલા છે. તેમણે સુપર સોનાકા વેરાયટી નામની દ્રાક્ષ ઉગાડી છે. આવા અનેક ખેતરોમાં હવે દ્રાક્ષ પાકવા લાગી છે. શિયાળો બેસતા જ દ્રાક્ષના ઝુમખા લટકી રહ્યાં છે. ઝુમખાનું વજન 300થી 750 ગ્રામનું હોય છે. કચ્છમાં કૂલ 55 હજાર હેક્ટર વિસ્તારમાં બાગાયતી ખેતી...

કચ્છી ખારેક અને દાડમનો વાઇન

હળવું આલ્કોહોલિક પીણું કચ્છી ખારેકમાંથી બનેલી વાઇનનું 2018થી બની રહ્યું છે. આબુરોડ ખાતે શરુ કરવામાં આવેલા ખજૂર વાઈનને ગુજરાતમાં 65 પરમિટ ધરાવતા બારમાં વેચાઈ રહ્યા છે. કચ્છના ફેમસ ખજૂરમાંથી વાઇન બનાવવા રુ.10 કરોડના ખર્ચે પેઝનટ્સ ફૂડ પ્રોસેસિંગ એન્ડ વાઇનરી પ્રા. લી. નામે 2 લાખ લીટર વાઇન બનાવવાની ફેક્ટરી છે. કચ્છમાં મોટા પ્રમાણાં ખારેક-ખજૂરનો પા...