Saturday, March 14, 2026

Tag: business

ગુજરાતના આઠ શહેરોમાં ટ્રાફિકના ગુનામાં કેશલેસ દંડ પ્રણાલીનો અમલ કરાશે

ગાંધીનગર- ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદાનો અમલ શરૂ થયો છે ત્યારે નવા દંડના દરો કોઇપણ વાહનચાલક રોકડમાં ચૂકવી શકે તેવી હાલત નહીં હોવાથી સરકારે દંડ વસૂલ કરવા માટે કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે મોટર વાહન સબંધિત ગુનાઓની વસૂલાત કાર્ડમશીન દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કે રાજ્યના આઠ ...

ઉત્તર ભારતના કાપડ મિલ ઉદ્યોગના સંગઠને કંગાળ હાલતનો ચિતાર રજૂ કરતી જાહે...

અમદાવાદ,તા:૨૦ આર્થિક સ્થિતિ એટલે સુધી કથળી ચૂકી છે કે હવે કેટલાંક ઉદ્યોગોના સંગઠનોએ અખબારોમાં જાહેરાત આપીને પોતાની વ્યથા અને કથા રજૂ કરવી પડી રહી છે. કેન્દ્ર સરકાર પાસેથી કાપડ ઉદ્યોગને સતત જાકારો મળતાં હવે આવા ઉદ્યોગકારો એટલા હતાશ થઇ ગયાં છેકે પૈસા ખર્ચીને પણ પોતાની વેદના રજૂ કરી રહ્યાં છે. હાલમાં જ ઉત્તર ભારતના કાપડ મિલ ઉદ્યોગના નાના નાના સંગઠન...

આયર્ન ઓરની આસમાની સુલતાની તેજી પૂરી ૨૦૨૦મા ભાવ ૬૫ ડોલર થશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૦: બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયામાં સપ્લાય સમસ્યાને લીધે આયર્ન ઓરના ભાવ આ વર્ષે અત્યાર સુધી નવી ઉંચી સપાટી સર કરતા રહ્યા, પણ હવે સપ્લાય ચેઈન પૂર્વવત થતા ભાવે મંદીનું પ્રસ્થાનમ શરુ કર્યું છે. આ મહિનાના આરંભે ભાવ ૧૦૦ ડોલરની સપાટી સર કરી ગયા હતા, પણ એનાલીસ્ટો હવે તેજીની સાયકલ પૂરી થયાની આગાહી કરી રહ્યા છે. વિશ્વના બે ઝડપી વિકસિત...

રાજનીતિના ચાણ્કય ગણાતા શાહની ધર્મશ્રધ્ધા: માણસામાં બહુચર માતાની આરતી ઉ...

ઓક્ટોબર 1964માં જન્મેલા અમિત શાહ હાલની રાજનીતિના ચાણક્ય ગણાય છે. તેમનો જન્મ મુંબઈના એક ધનાઢ્ય વેપારીના પરિવારમાં થયો હતો. રાજકારણમાં આવતા પહેલા તેઓ ગુજરાતના તેમના પૈતૃક ગામ માણસામાં પ્લાસ્ટિકના પાઈપનો પારિવારિક વેપાર સંભાળતા હતા. અને નાનપણથી જ ધર્મ પ્રત્યેની તેમની આસ્થા હોવાના કારણે વર્ષોથી તેઓ તેમના પૈતૃક ગામ માણસાના બહુચર માતાની આરતીમાં નવરાત્રિ ...

ગુજરાત – ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, કલીન એનર્જી , ઉચ્ચશિક્ષણ, પ્રવા...

ગાંધીનગર,તા.21 અમેરિકાના ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યોછે.આ સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ હેઠળ ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ,કલીનએનર્જી, હાયર એજ્યુકેશન, ટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર – રોકાણ ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની મૂલાકાતે આવેલા ન્...

આયર્ન ઓરની આસમાની સુલતાની તેજી પૂરી ૨૦૨૦મા ભાવ ૬૫ ડોલર થશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૨૦: બ્રાઝીલ અને ઓસ્ટ્રેલીયામાં સપ્લાય સમસ્યાને લીધે આયર્ન ઓરના ભાવ આ વર્ષે અત્યાર સુધી નવી ઉંચી સપાટી સર કરતા રહ્યા, પણ હવે સપ્લાય ચેઈન પૂર્વવત થતા ભાવે મંદીનું પ્રસ્થાનમ શરુ કર્યું છે. આ મહિનાના આરંભે ભાવ ૧૦૦ ડોલરની સપાટી સર કરી ગયા હતા, પણ એનાલીસ્ટો હવે તેજીની સાયકલ પૂરી થયાની આગાહી કરી રહ્યા છે. વિશ્વના બે ઝડપી વિકસિત...

ગુજરાતમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો કોઇપણ કેપેસિટીનો સોલાર પ્રોજેકટ કરી શક...

ગાંધીનગર,તા.19 ગુજરાતમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) સોલાર પ્રોજેક્ટ માટે ઇન્ટોલેશનના મંજૂર લોડના 100 ટકા કે તેથી વધુ કેપેસિટીનો પ્રોજેક્ટ સ્થાપી શકશે, કેમ કે રાજ્ય સરકારે 50 ટકા કેપેસિટીની મર્યાદાને રદ કરી દીધી છે સોલારના વીજ વપરાશ માટે આ સેક્ટરમાં હાલ ચૂકવવા પડતા પ્રતિ યુનિટ 8 રૂપિયામાં અંદાજે 2.75 થી 3.80 રૂપિયાનો ફાયદો ...

સરકારી યોજનાની ભળતી વેબસાઈટ બનાવી છેતરપીંડીનો પ્રયાસ થતા ફરિયાદ

અમદાવાદ, તા. 19 સરકારી યોજના અંગેની યોજના અંગે સરકારી વેબસાઈટના ભળતા નામની વેબસાઈટ બનાવીને સીએનજી સ્ટેશનની ઓનલાઈન એપ્લિકેશનની નોંધણી શરુ કરી હતી આ અંગે ગુજરાત ગેસ લિમિટેડને જાણ થતા આ મામલે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ લિમિટેડની ગુજરાત ગેસ...

એક સદી બાદ પણ દાસના ખમણનો એ જ સદાબહાર સ્વાદ…

અમદાવાદ,તા.19 દાસ ખમણની શરૂઆત 1922માં પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કરે કરી હતી.પીતાંબરદાસ કાનજીભાઈ ઠક્કર અમરેલી પાસેના વડીયા ગામના. મૂળ વતનથી સુરત કમાવા માટે ગયા અને સુરતમાં ખમણની દુકાનમાં નોકરી કરી અને ત્યાં ખમણ બનાવવાની રીત શીખ્યા પણ જેમની પાસેથી શીખ્યા તે ગુરુની સામે જ વેપાર કરવો તે પીતાંબરદાસના સ્વભાવમાં નહોતું આથી તેઓ અમદાવાદ રહેવા આવી ગયા.ખમણ બન...

ટેલિકોમ કંપનીમાં રોકાણ કરીને તગડુ કમિશન કમાવવાની લાલચે યુવાને લાખો ગુમ...

રાજકોટ તા. ૧૯: નાણાનું રોકાણ કરીને તગડા કમિશનની લાલચ આપીને અનેક લોકો સાથે છગાઇ આચરવામાં આવી છે.  ઓઇએન ટેલિકોમ કંપનીમાં રોકાણ કરી ૬ ટકા લેખે કમિશન મળવો  તેવી મોટીમોટી વાતો કરીને શહેરના ખાદીભવન પાસે ઓફિસ ધરાવતાં બોટાદના તરઘરા ગામના  યુવાન સાથે રૂ. 65.75 લાખની ઠગાઇ થઇ હોવાની ફરિયાદ કરવામાં આવી છે.  જામનગર રોડ પર રહેતાં શખ્સે છેતરપિંડી કરતાં આ સમગ્ર પ્...

સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સ 470 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 10,700ની નીચે,...

અમદાવાદ,તા:૧૯ યુએસ ફેડરલ રિઝર્વે બજારની અપેક્ષા મુજબ વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો, પણ ફેડરલ બેન્કે આગામી સમયમાં વ્યાજદર અંગે કેવું વલણ લેવામાં આવશે, એનો નિર્દેશ સ્પષ્ટ કર્યો નહોતો. યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે સાવધાની વર્તતા આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરાશે કે નહીં એ વિશે કશી સ્પષ્ટતા કરી નહોતી. જેથી મિશ્ર સંકેતોની વચ્ચે સ્...

લંડનમાં રૂપિયાનું કરન્સી કેરી ટ્રેડીંગ ૭૩ ટકાની ઉંચાઈએ: રૂપિયો વધુ અસ્...

ઇબ્રાહિમ પટેલ મુંબઈ તા. ૧૯: ભારતીય કરન્સી ટ્રેડરોને એવો ભય છે કે ભારત કરતા લંડન કરન્સી બજારમાં રૂપિયાનું કરન્સી કેરી ટ્રેડીંગ ખુબ મોટાપાયે વધી ગયું છે, તેથી રૂપિયો અસ્થિર બનવાનો ભય છે. બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેનટ્સ (બીઆઈએસ)એ કરેલા ઇન્ટરનલ કરન્સી સર્વેમાં એ સ્પષ્ટ થયું હતું કે ભારતમાં રોજીંદા ધોરણે રૂપિયાનું ટ્રેડીંગ ૩૫ અબજ ડોલર થાય છે, તેની સામે...

ગુજરાતમાં ર૦રર સુધીમાં પ૭ લાખ સ્કીલ્ડ યુવા માનવબળની જરૂરિયાત ઊભી થશે

અમદાવાદ,તા.19 પખવાડીક રોજગાર ભરતી મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવી, રૂ. ૧૯૬ કરોડની ર૬ આઇ.ટી.આઇ.ના લોકાર્પણ તેમજ નવનિયુકત આચાર્યોને શુભેચ્છા પત્ર અને મેઘાવી છાત્રોના સન્માન, શ્રેષ્ઠ તાલીમદાતા ઊદ્યોગગૃહોના સન્માન વગેરે બહુવિધ વિકાસ અવસરના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આવનારા સમયમાં ‘સ્કિલ ઇન્ડી...

નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?

ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી. જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન,  સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી,  પારૂલ પટેલ,  કુમુદ ભટ્ટ,  શર્મિષ્ઠા સરકાર,  શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી  આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...

ક્રૂડની નરમાઈ અને ફેડ વ્યાજદર કપાતની આશાએ સેન્સેક્સ 83 પોઇન્ટ વધ્યો, ન...

અમદાવાદ,તા:18 ક્રૂડ ઓઇલના ભાવ નરમ પડતાં અને અમેરિકી ફેડરલ દ્વારા દવ્યાજદરમાં કાપની આશાએ વૈશ્વિક બજારોમાં પ્રોત્સાહક વલણ જોવા મળ્યું હતું. જેથી સ્થાનિક શેરબજાર પર પણ અસર જોવા મળી હતી. દિવસ દરમ્યાન સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાંના  શેરોની લેવાલી જોવા મળી હતી. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 83 પોઇન્ટ સુધરીને 36,563.88ના સ્તરે બંધ રહ્યો હતો,જ્યારે...