Monday, September 22, 2025

Tag: business

ક્રુડ ઓઈલ ભાવ વર્ષાંત સુધીમાં ૫૦ ડોલર નજીક સરકી જવાની શક્યતા

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૩: વેપાર ઝઘડાની ચિંતા અને ધીમી પડી રહેલી વૈશ્વિક ઈકોનોમીએ ક્રુડ ઓઈલબજારનાં ખેલાડીઓને આ વર્ષે માંગ વૃદ્ધિ બાબતે નિરાશાવાદી બનાવી દીધા છે. ઓપેક પ્લસ દેશોએ ખાસ કરીને સાઉદી અરેબિયાએ ઉત્પાદન કાપ મુક્યો તેને નોન ઓપેક દેશોએ ઉત્પાદન વધારીને સરભર કરી નાખ્યું છે. આ જોતા એનાલીસ્ટો હવે એવું માનવા લાગ્યા છે કે ઓપેક પ્લસ દેશોએ આથી પણ...

મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધથી ભાજપના નેતાઓની પ્લાસ્ટિકની ફે...

ગાંધીનગર, તા.13 ગાંધીનગરના સચિવાલયમાં પાંચ રૂપિયાની પાણીની બોટલ બીજી ઓક્ટોબરથી બંધ કરવામાં આવે તેવી સંભાવના છે. આ બોટલો હાલ સચિવો અને મુખ્યપ્રધાન કાર્યાલયમાં ઘૂમ મચાવે છે. સચિવાલયની મુલાકાતે આવતા અરજદારો અને ઉદ્યોગના પ્રતિનિધિઓને પીવા માટે પાણીની બોટલો આપવામાં આવે છે પરંતુ હવે તેના સ્થાને કાચના ગ્લાસમાં પાણી અપાશે. આનાથી પર્યાવરણની જાળવણી તો થશે...

મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર NGTનો વધુ એક કોરડો

મોરબી,તા:૧૩ મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વધુ એક કોરડો વીંઝતાં રૂ.500 કરોડનો દંડ ફટકાર્યો છે. એનજીટીએ કોલગેસ વાપરવા પ્રતિબંધ મૂકી દેતાં આમ તો લગભગ તમામે નેચરલ ગેસ વાપરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અગાઉ કોલગેસ વાપર્યો હોવા અંગે એનજીટીએ આ પગલું ભર્યું છે. કેટલાક સિરામિક ઉદ્યોગકારોએ આરોપ મૂક્યો છે કે મંજૂરી લીધી હોવા છતાં GP...

રાજકોટથી મુંબઈની ફ્લાઈટ સોમવારથી શરૂ

રાજકોટ,તા:૧૩ રાજકોટના અનેક વ્યવસાયીઓ પોતાના કામઅર્થે મુંબઈ સતત આવતા-જતા રહે છે, જેઓ બસ અથવા ટ્રેનમાં મુંબઈ જાય છે પણ મહામૂલા સમયનો ખૂબ વ્યય થાય છે. આવા વેપારીઓ માટે રાહત આવતા સમાચાર છે. એર ઈન્ડિયા હવે રાજકોટથી રોજ સાંજે મુંબઈની ફ્લાઈટ શરૂ થઈ રહી છે, જેનાથી આવા વેપારીઓને ખૂબ રાહત રહેશે. આ મુદ્દે વ્યવસાયીકો દ્વારા ફ્લાઈટ વધારવાની માગણી કરવામાં આવી હત...

નાના વેપારીઓને રિટર્ન ફાઈલ કરવામાં એક વર્ષનું એક્શટેન્શન અપાવાની શક્યત...

અમદાવાદ,ગુરૂવાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કાઉન્સિલની આગામી 20મી સપ્ટેમ્બરે મળનારી બેઠકમાં નાના વેપારીઓને તેમના 2017-18ના નાણાંકીય વર્ષનું રિટર્ન ફાઈલ કરવામાં એક વર્ષ સુધીની રાહત આપવામાં આવે તેવી સંભાવના હોવાનું સ્ટેટ જીએસટીના ટોચના સૂત્રોનું કહેવું છે. 2017આ માટે વેપારીઓને 2017-18ના પહેલા ત્રણ મહિનામાં વેલ્યુ એડેડ ટેક્સ -વેટની વ્યવસ્થા હતી અને પ...

ભ્રષ્ટાચારનું સોગંદનામું

ગાંધીનગર, તા.12 62 વર્ષના રમેશ મનુભાઈ વણીક-દેસાઈએ 9 સપ્ટેમ્બર 2019ના રોજ સત્ય પર પ્રતિજ્ઞા લઈને સોગંદનામું બનાવ્યું છે કે, અમરેલીના પાણી દરવાજા વિસ્તારમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ચલાવું છું. મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદારની સુચનાથી દુકાન ચલાવવા માટે અને તેમની કચેરી તરફથી કોઈ હેરાનગતી ન થાય તે માટે મારે દર મહિને રૂ.5,000 આપવ...

વાહન ચલાવવું હશે તો અનુસરવા પડશે નિયમો

અમદાવાદ,તા:૧૨ પરિવહન મંત્રાલય દ્વારા ટ્રાફિકને લગતા નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે, તે મુજબ દરેક વાહનચાલકે તેના નિયમો અનુસરવા પડશે. જે મુજબ લાઈસન્સ અને આરસી બુક તમારા મોબાઈલથી લિન્ક કરાવવાં પડશે. આ નિયમ દિલ્હી અને ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવ્યો છે, અને તે મુજબ તમામ વાહનચાલકોએ ફરજિયાત આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. તબક્કાવાર હવે સમગ્ર દેશમાં આ નિયમ ...

પાટણ શાકમાર્કેટમાં એજન્ટ પરવાના સિવાય કામ નહિ કરી શકે

પાટણ, તા.૧૧ પાટણ સરદાર પટેલ શાકમાર્કેટમાં 12 સપ્ટેમ્બરથી રૂ.100 ની ખરીદી પર બે રૂપિયા યુઝર ચાર્જભરવો પડશે. તેમજ હવે શાકમાર્કેટમાં શાકભાજીનો વ્યવસાય કરવા માટે કમિશન એજન્ટે માર્કેટ કમિટિ પાસેથી ફરજિયાત યુઝર પરવાનો લેવો પડશે. શાકમાર્કેટમાં અત્યાર સુધી 50 કિલો શાકભાજીની ખરીદી પર માર્કેટ કમિટિ દ્વારા અઢી રૂપિયા યુઝર ચાર્જ વસુલવામાં આવતો હતો, પરંતુ...

બનાસડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.૧૦નો વધારો

બનાસકાંઠા,તા:૧૧ કૃષિ અને પશુપાલન થકી આજીવિકા રળતા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલન મુખ્ય વ્યવસાય બની રહ્યો છે, ત્યારે બનાસડેરી પણ સમયાંતરે દૂધના ભાવોમાં વધારો કરીને દૂધ ઉત્પાદકોને આ વ્યવસાય થકી પોષણક્ષમ ભાવો મળી રહે તેની સતત ચિંતા સેવતી હોય છે. પશુપાલકો માટે આવા જ એક સ્તુત્ય પગલા સ્વરૂપે બનાસ ડેરીએ આજથી દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા ૧૦નો વધારો કરતા દૂધ...

અમદાવાદ મેટ્રો રેલમાં બેન્ક કરપ્ટ IL & FS કંપનીને ફરીથી કોન્ટ્રાક્...

ગાંધીનગર,તા.11 અમદાવાદની મેટ્રો રેલમાં સરકારે ફરીથી બેન્ક કરપ્ટ કંપની આઈએલ& એફએસ (IL & FS) ને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ કંપની તેનું કામ 12મી સપ્ટેમ્બરથી શરૂ કરી દેશે. આમ કરવાનું કારણ એવું છે કે આ કંપનીને કાઢીને જે કંપની લેવામાં આવી હતી તેણે પણ કામ કરવાની અનિચ્છા દર્શાવી હતી તેથી ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન ફસાઇ ગયું છે, હવે ફરી...

સતત પાંચમા દિવસે શેરોમાં તેજીઃ સેન્સેક્સ 125 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 11...

અમદાવાદ,તા:૧૧ વૈશ્વિક સારા સંકેતો અને આર્થિક સુધારાની આશાએ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી સતત પાંચમા દિવસે સુધરીને બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્સ 125  પોઇન્ટ વધી 37,270.82ને મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 32.65 પોઇન્ટ વધીને 11,035.70ની સપાટીએ બંધ રહ્યો હતો. મોહરમની રજા પછી બજાર તેજી સાથે ખૂલ્યું હતું. બજારમાં ઓટો, મેટલ, પેપર, રિયલ્ટી...

વિકાસની સાથે નશાખોરીમાં પણ આગળ વધતો દેશ

મુંબઈ,તા:૧૧ યુવાધન આપણું ભવિષ્ય ઘડે છે, પણ જો તે જ નશાના રવાડે ચડી જાય તો... દેશમાં હાલ નશાનું ખુલ્લેઆમ વેચાણ સરકાર સામે મોટો પડકાર ઊભો કરી રહ્યું છે. પડકાર છે દેશનું ભવિષ્ય ઘડનારી યુવાપેઢીને બચાવવાનો... જર્મનીની એક સંસ્ખા એબીસીડીના સરવૅના આંકડા જોઈએ તો ખૂબ ચિંતાજનક છે. વિશ્વભરમાં ગાંજાનું સૌથી વધુ વેચાણ ધરાવતાં શહેરોમાં દિલ્હીનું સ્થાન ત્...

સીંગતેલના ભાવમાં ડબ્બે દસ રૂપિયાનો ઘટાડો થયો- કપાસિયા તેલમાં પણ ભાવ ઘટ...

રાજકોટ, તા. ૧૦ :. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના પગલે મગફળીનો પાક સારો થશે તેવા અહેવાલો આવતાં  સીંગતેલના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થયો છે. આજે સીંગતેલમાં વધુ ૧૦ રૂ. અને કપાસીયા  તેલમાં ૫ રૂ.નો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક બજારમાં મગફળીનો પાક સારો થશે તેવા અહેવાલે આજે સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો નોંધાયો છે. સીંગતેલ  લુઝ (૧૦ કિલોના ભાવ) ઘટીને ૧૦૨૫ થી ૧૦૫૦ રૂ. થયા...

ચાંદીમાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો નવી તેજીનો તંદુરસ્ત પાયો રચશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૦: ગરીબોનું સોનું ગણાતી અને જન્મજાત સટ્ટોડિયાઓની પ્રીતિપાત્ર ચાંદી નવોઢાની માફક ઊછળકુદ કરતી બરાબરની રંગમાં આવી છે. તાજેતરમાં ઓવરબોટ ચાંદીએ ખુબ ઝડપથી ઉછળકુદ કરી પણ લક્ષ્યાંકિત ૨૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)નો ભાવ વટાવી ન શકી. ચાંદીની તેજીમાં હજુ પણ જોમ અને જુસ્સો ભરેલા છે. બાર્ગેન બાયર્સ (કસીને ભાવ કરવાવાળા) અને ખરા ર...

ચાંદીમાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો નવી તેજીનો તંદુરસ્ત પાયો રચશે

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૧૦: ગરીબોનું સોનું ગણાતી અને જન્મજાત સટ્ટોડિયાઓની પ્રીતિપાત્ર ચાંદી નવોઢાની માફક ઊછળકુદ કરતી બરાબરની રંગમાં આવી છે. તાજેતરમાં ઓવરબોટ ચાંદીએ ખુબ ઝડપથી ઉછળકુદ કરી પણ લક્ષ્યાંકિત ૨૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)નો ભાવ વટાવી ન શકી. ચાંદીની તેજીમાં હજુ પણ જોમ અને જુસ્સો ભરેલા છે. બાર્ગેન બાયર્સ (કસીને ભાવ કરવાવાળા) અને ખરા ર...