Tag: business
વૈશ્વિક મંદી વચ્ચે સુરતના રત્નકલાકારનું નૂર ઊડી ગયું, દિવાળીની ચમક નહી...
અમદાવાદ,તા.08
અમેરિકા અને ચીન વચ્ચે છેડાયેલું ટ્રેડ વોર છેક સૂરત પહોંચ્યું છે અને સૂરતની મુરત બગાડાવની ચેષ્ટા કરી છે. કાપડ અને હિરા ઉદ્યોગને કારણે સતત ચળકતુ સૂરત હાલ ઝંખવાઇ ગયું છે. સતત ઘટતી જતી પોલીસ કરેલા હિરાની માંગને કારણે હિરા ઉદ્યોગનો ઝગમગાટ ઝાંખો પડી ગયો છે. જેની સીધી અસર રત્નકલાકારો ઉપર પડી છે.
મંથર ગતિએ ચાલતા હિરાના કારખાના
સતત ધ...
હાઇવોલ્ટેજ ડ્રામા બાદ મહેસાણા અર્બન બેંક ફરી સત્તાધારી વિકાસ પેનલના હા...
મહેસાણા, તા.૦૯
મહેસાણા અર્બન બેંકની હાઈપ્રોફાઈલ ચૂંટણીમાં વર્તમાન શાસકોની વિકાસ પેનલનો બહુમતીથી ઝળહળતો વિજય થયો છે. જી.કે. પટેલની વિકાસ પેનલે 17માંથી 16 બેઠકો જીતી લીધી છે. તો વિશ્વાસ પેનલમાંથી એકમાત્ર ડી.એમ. પટેલ જીત્યા છે. જોકે, વિશ્વાસ પેનલના મહેન્દ્ર પટેલે એમ કહીને રિકાઉન્ટીંગ માગ્યું કે, 960ની પાતળી સરસાઇ છે, એટલે ફેર મત ગણતરી થવી જોઇએ, પણ ...
ભારતની ખાંડ નીતિ વૈશ્વિક તેજીવાળા માટે નકારાત્મક બની ગઈ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૯: આખા જગતની ખાંડ બજાર અત્યારે ચિંતામાં પડી છે અને થોડો વધુ સમય તેણે આ સહન કરવાનું છે. વૈશ્વિક બજારમાં ભરપુર સ્ટોકના ખડકલા થયા છે. બજારમાં ફરતો ખાંડનો આટલો મોટો જથ્થો આપણે કદી જોયો નથી. માર્ચ મહિનાથી વ્હાઈટ અને રીફાઇન્ડ સુગર પર મંદીવાળાનો કબજો છે અને તે અગાઉથી રો સુગર પર હતો. આ વર્ષે અત્યાર સુધીમાં રો સુગરના ભાવ ૮.૪ ટકા ...
જો અમદાવાદના કરદાતાઓની આવકમાં રુ, 25 લાખ નું ઉમેરણ હશે તો તેમના કેસ સ...
અમદાવાદ,તા.6
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે સ્ક્રૂટિની એસેસમેન્ટની બહાર પાડેલી ગાઈડલાઈન્સમાં મેટ્રો સિટી સહિતના દેશના આઠ મોટા શહેરોમાં કાયદાકીય જોગવાઈઓ અને રિટર્ન આધારિત મુદ્દાઓ પર જે કરદાતાઓની આવકમાં રૂા. 25 લાખનું ઉમેરણ કરવામાં આવ્યું હશે તે કરદાતાઓના કેસ મેન્યુઅલ સ્ક્રૂટિની માટે પસંદ કરી શકશે. આ પસંદગીની સત્તા જે તે આવકવેરા અધિકારીઓને આપ...
ગુજરાત ક્રૂઝ ટુરિઝમની પોલિસી બનાવશે, 3 સ્થળોએ ક્રૂઝ વિકસાવશે
ગાંધીનગર,તા.07 ગુજરાત સરકાર કેન્દ્રના પરામર્શમાં રાજ્યમાં ક્રૂઝ પ્રવાસન વિકસાવવા માગે છે. આ હેતુ માટે પ્રથમવાર નવી ક્રૂઝ પોલિસી બનાવવામાં આવી રહી છે. પ્રથમ તબક્કા માટે ત્રણ સ્થળો-પોરબંદર, સોમનાથ અને દ્વારકાનો સમાવેશ કરવાનું વિચારાધિન છે. આ અગાઉ સરકારે ત્રણ સ્થળોએ રો-રો ફેરી સર્વિસ શરૂ કરી છે.
રાજ્યના પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું કે રાજ્ય સ...
ભાજપ સરકાર દ્વારા જ બનાવટી મિઠાઈના લાયસન્સની લહાણી
અમદાવાદ, તા. 07
તમે જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે તેલની મિઠાઈઓ છે. તેલમાંથી મીઠાઈ બનાવવા માટે કેન્દ્ર સરકારે છૂટ આપી દીધી છે. તેથી ગુજરાતમાં 155 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે કે જે દરેક ઉત્પાદક ઓછામાં ઓછી 2 હજાર કિલો તેલનો માવો તૈયાર કરી રહ્યા છે. લોકો રોજની 3 લાખ કિલો બનાવટી મીઠાઈ આરોગી રહ્યા છે. કેન્દ્ર સરકારે આવા વેપારીઓને લાયસન્સ આપી દીધા છે જે ગુજરા...
રાજ્યમાં નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી અપાશે નહીં : રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રૂપાણીએ રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે ૮ થી ૧૦ ટકા જેટલી વીજ માંગને પહોચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે.
રૂપાણીના આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યમાં ...
ઈન્ડોનેશિયાનો નિકલ ઓર નિકાસ પ્રતિબંધ: ભાવ પાંચ વર્ષની ઉંચાઈએથી પાછા ફર...
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૬: ચીન અને અમેરિકાની આખલા (વેપાર) લડાઈમાં ઘણી બધી કોમોડીટીને મંદીમાં જવાની ફરજ પાડી છે, પણ ઈન્ડોનેશિયાએ નિકલ ઓર (કાચી ધાતુ) નિકાસ પર પ્રતિબંધ મુકતા મંદીની નાગચૂડમાંથી નીકળીને નિકલ આ વર્ષે અત્યાર સુધીમાં ૪૩.૭૫ ટકા સ્પ્રીંગની જેમ ઉછળી છે. ઈન્ડોનેશિયાએ ઓર નિકાસનો બે વર્ષ પછી નીર્ધારેલો પ્રતિબંધ, એકાએક પાછો ખેંચી લેતા મેટલ બ...
સોનામાં “ટેરર-ટ્રાઈફેકટા ટ્રેડ” (ટેરરિસ્ટ ફંડીગ)નું જબ્બર આકર્ષણ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૫: રોકાણકારોને સોના પ્રત્યે એકએક પ્રેમનો ઉભરો કેમ આવ્યો? સોનાના ભાવ છ વર્ષની ઉંચાઈએ જતા રહ્યા છતાં, આખી દુનિયામાંથી રોકાણકારો બુલિયન બજારમાં કુદાકુદ કરવા આવી લાગ્યા છે. પણ હાલમાં ભાવ આટલા બધા ઉચે કેમ છે? અને હવે સોનામાં રોકાણ કરવું વાજબી ગણાય? આ બધા સવાલો સોનામાં રોકાણ કરનારા સામાન્ય રોકાણકારો તરફથી પુછાઈ રહ્યા છે. હકીકત...
સેક્સપાવર SEX વધારતી કંપની સાથે અંસુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સ...
અમદાવાદ : નાઈજીરીયામાં સેકસ પાવર વધારવાની દવા બનાવતી કંપનીને મશીન સપ્લાય કરવાના બહાને એક ગઠીયાએ 27 હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો છે. નવરંગપુરા પોલીસે આ મામલે અન્સુ મેડીટેકના માલિક અનીરબનકુમાર દાસ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પૂણે ખાતે અભ્યાસ કરતા હેરીસન કીંગસ્લે નકીમે (ઉ.29 મૂળ રહે. નાઈજીરીયા) નાઈજીરીયન કંપનીમાં કામ કરતી અને યુ.કે. આયરલેન્ડ ...
381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન પકડાયા, બેંકમાં વ્યાપક છેતરપીંડી
અમદાવાદ : વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો અમદાવાદની યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્...
ઊંઝા માર્કેટ યાર્ડ બંધ રહેતા રોજમદારોની કફોડી સ્થિતિ
રાધનપુર, તા.૦૪
સરકાર દ્વારા વેપારીઓને એક કરોડ રૂપિયાનો બેન્કમાંથી ઉપાડ કરવો હોય તો તેના ઉપર બે ટકા ટી.ડી.એસ. લગાવવાની જાહેરાત કરાતાં વેપારીઓમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અને ઊંઝા માર્કેટયાર્ડ એસોસિયેશન દ્વારા સરકારના આ પગલાં વિરુદ્ધ તમામ માર્કેટયાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કરાતાં રાધનપુરનું માર્કેટયાર્ડ પણ પહેલી સપ્ટેમ્બરથી બ...
જીડીપીમાં ઘટાડાને લીધે સેન્સેક્સમાં 770 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના રૂ....
અમદાવાદ,તા:૩
મંગળવાર શેરબજાર માટે અમંગળ પુરવાર થયો હતો. સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન બજારમાં સતત વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટીમાં છેલ્લા 11 મહિનાઓમાં સૌથી મોટો ઇન્ટ્રા-ડે ઘટાડો નોંધાયો હતો. જેથી ટ્રેડિંગ સેશનના અંતે બીએસઈ સેન્સેક્સ 770 પોઇન્ટ તૂટીને 36,562.91ના સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડે...
પ્લેટીનમ ઉડતા ઘોડે સવાર: બે મહિનામાં આયાત ૩૮૪ ટકા વધી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૩: લાંબા સમય સુધી રોકાણકારોમાં અપ્રિય રહેલી પ્લેટીનમ હવે ઉડતા ઘોડે સવાર થઇ છે. ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં ૮.૫ ટકા ઉછળી એપ્રિલ ઉંચાઈ ૯૩૬.૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયો, જે માર્ચ ૨૦૧૮ પછીની નવી ઊંચાઈ છે. ઓગસ્ટ એક જ મહિનામાં પ્લેટીનમ ૭ ટકા વધી હતી, તે પણ જાન્યુઆરી ૨૦૧૮ પછીની સૌથી વધુ માસિક વૃદ્ધિ હતી. હવે એનાલીસ્...
પ્લેટીનમ ઉડતા ઘોડે સવાર: બે મહિનામાં આયાત ૩૮૪ ટકા વધી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૩: લાંબા સમય સુધી રોકાણકારોમાં અપ્રિય રહેલી પ્લેટીનમ હવે ઉડતા ઘોડે સવાર થઇ છે. ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં ૮.૫ ટકા ઉછળી એપ્રિલ ઉંચાઈ ૯૩૬.૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયો, જે માર્ચ ૨૦૧૮ પછીની નવી ઊંચાઈ છે. ઓગસ્ટ એક જ મહિનામાં પ્લેટીનમ ૭ ટકા વધી હતી, તે પણ જાન્યુઆરી ૨૦૧૮ પછીની સૌથી વધુ માસિક વૃદ્ધિ હતી. હવે એનાલીસ્...