Tag: business
મિડકેપ મ્યુચ્યુઅલ ફંડના વળતા પાણીઃ ટૂંકા ગાળાના ઇન્વેસ્ટર્સ સાવધ રહે
મુંબઈ,તા:૨૫
શેરબજાર વધઘટ થઈ રહ્યું છે. સેન્સેક્સ 37000થી 40500ની રેન્જ વચ્ચે અથડાયા કરે છે. પરિણામે મ્યુચ્યુઅલ ફંડમાં મધ્યમ ને ટૂંકા ગાળા માટે વળતા પાણી જોવા મળી રહ્યા છે. લાંબા ગાળાના ઇન્વેસ્ટર્સ આ વધઘટ અંગે ઓછા ચિંતાતુર છે. પરંતુ ટૂંકા અને મધ્યમગાળાના ઇન્વેસ્ટર્સને અપેક્ષા પ્રમાણે વળતર ન મળે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. તેમાંના કેટલાક ઇન્વ...
પહેલી ઓક્ટોબરથી વેપારીઓ માટે જીએસટીના સહજ અને સુગમ ફોર્મ અમલમાં આવશે
અમદાવાદ,રવિવાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રિટર્ન ફાઈલ કરવા માટે સહજ, સુગમ અને નોર્મલ નામથી ત્રણ નવા ફોર્મ લોન્ચ કર્યા છે. સહજ અને સુગમના ફોર્મનો ઉપયોગ કરનારા વેપારીઓ તેમના કેટલાક ઇન્વોઈસ બતાવવાના ભૂલી જશે તો તેને માટે તેમને ત્યારબાદના રિટર્નમાં ટેક્સ ક્રેડિટ મળશે જ નહિ. આ ફોર્મ 2019-20ના નાણાંકીય વર્ષના બીજા...
મિન્ડા ઇન્ડસ્ટ્રીઝઃ ઘટાડે ખરીદનારને લાંબા ગાળે લાભ થઈ શકે
મુંબઈ,તા:૧૮
મંદીની પકડમાં આવી ગયેલા ઓટોમોબાઈલ સેક્ટરને પૂરજાઓ પૂરા પાડવાનું કામ કરતી મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ઘટાડે રોકાણ કરનારાઓ લાંબા ગાળે લાભ મેળવી શકે તેમ છે. વર્તમાન બજારમાં રૂા. 308.15ના ભાવે આ સ્ક્રિપના સોદા પડી રહ્યા છે. બાવન અઠવાડિયામાં રૂા. 440નું ટોપ અને 260નું બોટમ આ સ્ક્રિપે જોયું છે. કંપની વિશ્વના જુદા જુદા લોકેશન પર 62 પ્લાન...
સિંગતેલના ભાવમાં ફરી ઉભરોઃ ડબ્બે 20 રૂપિયાનો વધારો ઝિંકાયો
રાજકોટ, તા. ૧૭ : આ વખતે તહેવારોમાં ફરસાણ અને મીઠાઇ વિચારી વિચારીને બનાવવી પડશે. તહેવાર સમયે ફરી સિંગતેલના ભાવમાં રૂપિયા ૨૦નો કમરતોડ ભાવવધારો કરવામાં આવ્યો છે. હાલ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૧૮૫૦ કરવામાં આવ્યો છે, જયારે લૂઝ સિંગતેલનો ભાવ રૂપિયા ૧૧૨૫ કરવામાં આવ્યો છે. એવું જાણવા મળી રહ્યું છે કે, બજારમાં આંશિક તેજીના કારણે તેલના ભાવ વધ્યા છે. તહેવા...
ટેક્સટાઈલની એક્સપોર્ટના લાભ વચ્ચે ખેંચાઈ જતાં નિકાસકારોની હાલાકી વધી
અમદાવાદ,શનિવાર
ટેક્સટાઈલના નિકાસકારો માટેની નીતિમાં 2019-20ના વર્ષના અધવચાળે ખેંચી લેવામાં આવતા ટેક્સટાઈલના નિકાસકારોને નિકાસમાં કોઈ જ નાણાંકીય લાભ મળે તેવી સ્થિતિ રહી નથી. પહેલી ઓગસ્ટથી જ મર્કેન્ડાઈઝ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ - એમઈઆઈએસ હેઠલ આપવામાં આવતા ચાર ટકાનો લાભ પાછો ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે ગઈકાલે અમદાવાદની મુલાકાતે...
દેશનો ઔદ્યોગિક ઉત્પાદન દર પાછો પડતા મોદીની આર્થિક નીતિને શોટબ્રેક
કેન્દ્રિય અંદાજપત્ર રજૂ થયાં બાદ પણ અર્થતંત્રને ટ્રેક પર લાવવામાં સરકાર સતત પાછળ પડી રહી છે. સરકારના તમામ દાવોઓને ખૂલ્લો કરતો અહેવાલ સામે આવ્યો છે. જૂન મહિનાના આંકડા અનુસાર ઔદ્યોગિક ઉત્પાદન દર ઘટીને બે ટકા ઉપર પહોચ્યો છે. ગત વર્ષે આ સમયગાળામાં ઔદ્યોગિક ઉત્પાદન આંક દેશનો સાત ટકા જેટલો હતો . જે ઉદ્યોગોને ઓક્સીજન પૂરો પાડનારો હતો.
ગારમેન્ટ ઉધોગમાં ઉત...
ગુજરાત અને રશિયા વચ્ચેના સંબંધોમાં નવો અધ્યાયઃ ડાયમંડ ઉદ્યોગમા રશિયા-ગ...
રશિયા અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને વ્યાપક બનાવવાના નવા અવસરો ગુજરાત અને રશિયન ફાર ઇસ્ટ રીજિયન સાથે મળીને ઊભા થઈ રહ્યા છે ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં ગુજરાત અને રશિયાએ ભાગીદારી કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાયમંડ સેક્ટરમાં રશિયા સાથે ગુજરાતની વેપાર-ઉદ્યોગની વિપૂલ સંભાવનાઓનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, રશિયા વિશ્વના સૌથી મોટા હ...
ફાર્મા સેક્ટરે પણ મંદીના મારને કારણે કર્મચારીઓની છટણી શરૂ કરી
મંદીના મારની અસર ફક્ત લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉપર જ નથી પડી રહ્યાં પરંતુ તે ઓર્ગેનાઇઝડ સેક્ટરને પણ મોટી અસર કરી રહ્યાં છે. તેનું ઉદાહરણ ફાર્મા સેક્ટર છે. ગુજરાત ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રિઝનું હબ ગણાય છે. છેલ્લા ઘણા દાયકાઓ દરમિયાન ફાર્મા સેક્ટરે ગુજરાતમાં સારુ એવું કાઠું કાઢ્યુ હતું. પરંતુ હવે તે ભૂતકાળ બની રહ્યો હોય તેવી દશા છે. હાલમાં જ સનફાર્મામાં જ...
સોનામાં ટૂંકા ગાળા માટેનું રોકાણ જોખમી, લાંબે ગાળે લાભ કરાવી શકે
સોનામાં અત્યારે ફાટફાટ તેજી જોવા મળી રહી છે. સોનું જુલાઈમાં રૂા.38300નું મથાળું જોઈ આવ્યું. અત્યારે રૂા. 37000થી 38000 (દસ ગ્રામ)ની રેન્જમાં અથડાઈ રહ્યું છે. આ ભાવ જોઈને અને સોનાના ભાવ વિશ્વબજારના ઓલ ટાઈમ હાઈ 1921 ડોલરના મથાળાને પણ આંબી જશે તેવી વહેતી થયેલી વાતોથી ઘણાં ઇન્વેસ્ટર્સ સોનામાં રોકાણ કરવા માટે લલચાયા છે. પરંતુ સોનાના બજારને સમજનારાઓનું ક...
સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝઃ સ્ટોપલોસ રાખી ઘટાડે રોકાણ કરી શકાય
કલર અને ઇફેક્ટ પિગમેન્ટના ક્ષેત્રમાં 60 વર્ષથી સક્રિય સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના શેરનો વર્તમાન બજાર ભાવ રૂા. 326નો છે. છેલ્લા બાવન અઠવાડિયામાં તેણે રૂા. 510.10નું ટોપ અને રૂા.290.20નું બોટ જોયું છે. 1952માં તેણે ઇનઓર્ગેનિક પિગમેન્ટના મેન્યુફેક્ચરિંગથી આરંભ કર્યો હતો. તેની પાસે એઝો પિગમેન્ટ અને હાઈપરફોર્મન્સ પિગમેન્ટ્સનો મોટો પ્રોડક્ટ પોર્ટફોલિયો ...
ઈસનપુરમાં વગર પરવાને ધંધો કરતા પાંચ એકમો સીલ કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનમાં આજે ઈસનપુરમાં અખાધ્ય પરવાના વગર ધંધો કરતા એકમો ઉપર તવાઈ ઉતારવામાં આવી હતી.જેમાં પરવાનો મેળવ્યા વગર કે રીન્યુ કર્યા વગર ધંધો કરતા પેરેડાઈઝ ઈન્ડસ્ટ્રીઝ,ઈસનપુર,શાલીભદ્ર,ઈસનપુર,ડિપલ માર્કેટીંગ અને ડિપલ કેમ ટ્રેડ ઈસનપુર અને હરીકૃપા પેઈન્ટ,ઈસનપુર એકમોને સીલ કરવામાં આવ્યા છે.