Monday, September 22, 2025

Tag: business

સ્ટાર્ટઅપ્સ મોડેલ ફેલ, ગુજરાતમાં 2000થી વધુ કંપનીઓ બંધ  કેમ ?

ગાંધીનગરઃતા:૨૪ દેશના સ્ટાર્ટઅપ મિશનમાં ગુજરાત ત્રીજા નંબરે બતાવીને ભાજપની રૂપાણી અને મોદીએ ભરપુર પ્રસિદ્ધિ મેળવીને લોકોને અવળા માર્ગે દોર્યા હતા. ગુજરાતમાં આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટઅપ નીતિની પહેલી ઘોષણા કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાના પૈસે પૂરજોશથી પ્રમોશનમાં લાગી ગયા હતા.  2000 કંપનીઓ માટે નોટિસ જાહેર થઈ, બંધ થઈ. કં...

બેન્કોનું મર્જર કરી નાખવાથી એનપીએ ઘટશે? જાહેર સાહસોના ખાનગીકરણથી દેશના...

દેશમાં નોટ બંધી કર્યા બાદ દેશભરમાં જે પરિસ્થિતિ ઉદભવવા પામી તેની ગણતરી કેન્દ્ર સરકારે કદાપી કરી હશે નહીં. પરંતુ જીએસટીનો વિચાર્યા વગર ના અમલે ભારતભરના તમામ બજારોને હલબલાવી નાખ્યા. તેના પરિણામો ધીમી પણ મક્કમ ગતિએ દેશભરમાં ફરી વળ્યા છે. નોટબંધીની અસરોની કિંમત આમ પ્રજાને આજે પણ ચૂકવવી પડી રહી છે. દેશનો જીડીપી દર ઘટતા સરકારમાં ચિંતા પેઠી છે અને તે કારણ...

9 હજાર કરોડનો વેરો આપતાં મોરબીમાં કોણ કોને ટાર્ગેટ કરી રહ્યું છે ?

ડીજીજીઆઈ, રાજકોટે ગુજરાતનાં મોરબીમાં ઇ-વે બિલો અને ટેક્સ ઇનવોઇસ વિના ટાઇલ્સનાં વેચાણનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 1 કરોડથી વધારે જીએસટીની ચોરી થઈ છે અને તપાસ દરમિયાન અત્યાર સુધી સ્થળ પર રૂ. 42 લાખની વસૂલાત કરવામાં આવી છે. જોકે વેપારીઓનાં સંકુલોમાંથી એકવાર તમામ પુરાવા હાથ લાગ્યા પછી આ કેસમાં રૂ. 5 કરોડથી વધારે કરવેરાની ચોરી થઈ હોવાની અપેક્ષા છે. આ...

32 ટકા છોકરીઓ, 33 ટકા છોકરાએ સેક્સુઅલી વાઈલેન્ટ ઓન લાઈન કન્ટેન્ટ સામે ...

ઓનલાઇન મળતી જાણકારી કરતા પુસ્તકો દ્વારા મળતી જાણકારી વધારે ઉપયોગી અને મહત્વપૂર્ણ હોય છે, માટે બાળકોને માહિતી કે જ્ઞાન માટે ડિવાઇસને બદલે પુસ્તક આપો : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગાંધીનગર ગાંધીનગર ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયા 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય કાપડ અને મહિલા બાળવિ...

આઇટી ઇન્ડસ્ટ્રીઝ :વર્ષે 30-40 હજારની છટણી

બેંગ્લુરુ,તા.૧૯ રોજગાર મુદ્દે આ ખતરાની ઘંટી છે. ઇન્ફોસિસના પૂર્વ ચીફ ફાઈનાÂન્શયલ ઓફિસર (સીએફઓ) મોહનદાસ પઈએ કÌšં કે, જા અર્થવ્યવસ્થામાં આવેલ મંદી આગળ પણ ચાલુ રહેશે તો ભારતીય આઈટી કંપનીઓ આ વર્ષે અંદાજે ૩૦-૪૦ હજાર લોકોની છટણી કરી શકે છે. તેમણે કÌšં કે, આઈટી ઉદ્યોગ પર દર પાંચ વર્ષ બાદ હજારો લોકોની નોકરી આ રીતે જતી હોય છે. પાંચ વર્ષમાં આઈટી ઇન્ડસ્ટ્રીઝ...

ટેલીકોમ:બીએસએનએલને 4G ની મંજૂરી ક્યારે ?

કે-ન્યુઝ,તા:20 ટેલીકોમ ક્ષેત્રે દેશભરમાં બીએસએનએલની તોલે એક પણ ખાનગી ટેલિકોમ કંપની નથી. જે એક તદ્દન સત્ય હકીકત છે.. જા કે રિલાયન્સ, એરટેલ, વોડા જેવી ટેલિકોમ કંપનીઓનો ડોળો સરકારની ખાનગીકરણની નીતિને કારણે મંડરાયેલો હતો. અને એટલા માટે બીએસએનએલને ૪ જી માં ભાગ લેવા દીધો ન હતો. આજે પણ આ જ કારણથી મ્જીદ્ગન્- ૪ જી મા સામેલ થઈ શકેલ નથી. જા સરકાર ૪ જી માટે...

ગુજરાત રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં કેમ સરકી રહ્યાં...

ગાંધીનગર-તા:19 ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે તેવા દાવા પોકળ સાબિત થયા છે, કેમ કે ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી ગુજરાતના ઉદ્યોગો બીજા રાજ્યોમાં સરકી રહ્યાં છે. તાજેતરની મોજણીના આધારે ઉદ્યોગ વિભાગને એવું લાગ્યું છે કે રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં સરકી રહ્યાં છે...

બેન્કોએ કરોડોનું ધિરાણ લેનારને નાદાર જાહેર કર્યા ?

અમદાવાદ, તા. 19 દેશભરમાં ઉદ્યોગપતિઓ દ્વારા બેન્કોમાંથી કરોડોની લોન લઈને તે ભરપાઈ કર્યા વગર વિદેશ ભાગી છૂટવાના કિસ્સાઓ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન નોંધાયા છે. અને કેન્દ્ર સરકાર કે બેન્કો આવા લોકો સામે કોઈ પગલાં ભરી નથી શકતી. હજુ આ મામલાઓની સ્યાહી સુકાઈ નથી ત્યાં ગુજરાતના નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બેન્કો પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસ...

133 થર્મલ વીજમથકો બંધ કરી દેવાની ફરજ કેમ પડી ?

નવી દિલ્હી,તા:18 આર્થિક મંદીની અસર તમામ ક્ષેત્રો ઉપર ગંભીર રીતે થઇ રહી છે. જેની સીધી અસર થર્મલવિદ્યુત મથકો પર  પણ પડી હતી. મોટાપાયે ઔદ્યોગિક અને ઘરવપરાશ વીજ માગ ઘટી જતાં 133 થર્મલ વીજમથકો બંધ કરી દેવાની ફરજ પડી હતી એવો એક પ્રકાશિત થયેલા અહેવાલમાં ઘટસ્ફોટ થયો હતો. સાતમી નવેંબરે સોલ્ટ એક્સચેંજ ઓથોરિટી દ્વારા પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર કોલસાથી...

દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.3 ટકાનો ઘટાડો થતાં આર્થિક સ્થિતિ ધડામ

અમદાવાદ,તા.17 મંદીનો માર એટલી હદ પ્રજાને પડી રહ્યો છે જેને કારણે કમર બેવડ વળી ગઇ છે. જોકે ઉદ્યોગો આ મંદીનો માર ઓછો કરી શકશે તેવી આશા રાખવામાં આવી રહી હતી. થોડીક મંદી બાદ વાતાવરણ સકારાત્મક બનશે અને ફરી પાછી દેશની આર્થિક સ્થિતિ ટ્રેક ઉપર આવશે તેવી આશા હતી. લાખો નિરાશાઓની વચ્ચે એક આશા છુપાયેલી હોય છે તેવી ઉક્તિ છે. પરંતુ જે અહેવાલો અને આંકડાઓ જાહેર થ...

ગુજરાતની 30 નાની કંપનીઓ 4000 કરોડ બેંકની લોન લઈને ભાગી

ગુજરાતમાં નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બૅન્ક પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસા ચાંઉ કરી જવાની ઘટના ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારથી વધી છે. જેમાં મોટાભાગના લોકો ગુજરાત છોડીને વિદેશ ભાગી ગયા છે. છેલ્લા 6 વર્ષથી બૅન્કોમાંથી ધિરાણ લઈને પૈસા ન આપતી પેઢીઓ વધી છે. રાષ્ટ્રીયકૃત બૅન્કના ગુજરાતમાં આવેલી શાખાઓના વિલફૂલ ડિફોલ્ટર્સની યાદી જાહેર થઈ છે....

અમદાવાદમાં ધોળા દિવસે રૂ.3000 કરોડની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લૂંટ

ગુજરાતના રાજનેતા નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યાથી ત્યારથી લઈને 2019 સુધીમાં દેશની 402 કંપનીઓએ રૂ.25 હજાર કરોડની બેંકની લોન લઈને ભરી નથી. જેમાં દેશમાં સૌથી વધું ફ્રોડ કરનારી ગુજરાતની 50 એટલે કે 13 ટકા લોકો તો ગુજરાતના છે. 50 કંપનીઓમાંથી 43 કંપનીઓ તો અમદાવાદની છે. એટલે કે અમદાવાદમાં કામ કરતાં લોકો ધોળા દિવસે બેંક કઈ રીતે લૂંટવી તે સારી રીતે જા...

સોનાના ભાવ ત્રણ મહિનાની બોટમે આવતા સ્થાનિક અને જાગતિક બજાર વચ્ચેનું ડિ...

મુંબઈ, તા. ૧૨ જાગતિક અર્થતંત્રો અને ટ્રેડ વોરની ચિંતાઓમાંથી પાઠ ભણી, જે રીતે ચતુર સુજાણ રોકાણકારો નીચા ભાવે સોનામાં સલામત મૂડીરોકાણની પોઝીશન લઇ રહ્યા છે, તે જોતા ભાવ ઉંચે જવાની તમામ શક્યતાઓ હજુ પણ અસ્તિવમાં છે. મંગળવારે સોનાના ભાવ ત્રણ મહિનાની બોટમ ૧૪૫૫ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) સ્થાપિત થયા તે, મૂળે હોંકોંગમાં નવેસરથી ભડકેલા તોફાનો અને ચીન ...

અલ્ટ્રાટેક કંપનીના ગેરકાયદે ખનન અંગે પર્યાવરણ બોર્ડની નોટીસ

અમદાવાદ,તા.08 વિવાદોથી ભરેલી ભાવનગરના તળાજા અને મહુવા તાલુકાઓમાં આવેલી અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીને ખનન માટે પર્યાવરણ બોર્ડે કારણદર્શન નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. પર્યાવરણ બોર્ડે માઇનિંગ બંધ કેમ ન કરાવવું તે માટેની નોટિસ ફટકારી છે. ખેડૂતોના વિરોધ વચ્ચે ગુજરાત સરકારે આ કંપનીને ખનન માટે મંજૂરી આપી હતી. જેનો આસપાસના ગામલોકો અને ખેડૂતોએ ભરપૂર વ...

મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 330 પોઇન્ટ ઘટ્યો, નિફ...

અમદાવાદ,તા:08 સપ્તાહના અંતિમ સેશનમાં ભારે ઉતારચઢાવ રહ્યા હતા. બજાર તેજીમાં ખૂલ્યા પછી શેરોમાં નફારૂપી વેચવાલીએ ઘટ્યું હતું. જોકે બપોરના સેશનમાં બેન્ક શેરોની આગેવાનીએ સેન્સેક્સ ઊછળ્યો હતો. જોકે મૂડીઝે રેટિંગ ઘટાડતાં શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. જેથી દિવસના અંતે 40,323.61ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 104 પોઇન્ટ તૂટીને 11,908.15ની સપાટી...