Tag: but Congress
રાજ્યસભામાં ભાજપ દર વર્ષે પાટીદારને ટિકિટ આપે પણ કોંગ્રેસે 40 વર્ષમાં ...
ભાજપ દર વર્ષે રાજ્યસભામાં પાટીદાર ઉમેદવારને ચૂંટીને મોકલે છે. પણ કોંગ્રેસે માધવસિંહના ખામ થિયરી અપનાવ્યા બાદ છેલ્લાં 40 વર્ષથી એક પણ પાટીદાર નેતાને રાજ્યસભામાંથી મોકલ્યા નથી. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા હોય છે એટલે કમને કોંગ્રેસની ચંડાળ ચોકડી પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે છે. પણ રાજ્યસભામાં તો કોંગ્રેસના પાટીદારો હવે ઓબીસી બની ગયા છે.
...