Sunday, December 15, 2024

Tag: C R Patil

વસંત ગજેરાના રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટમાં રૂ.600 કરોડનો દંડ, જમીન માલ...

સુરત જીઆઈડીસી સચિન GIDCમાં આવેલા તેમના લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કને સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાને કારણે GIDCએ કરોડો રૂપિયાની આવક ગુમાવવાની સ્થિતિ થઇ હતી. અભિષેક બિલ્ડર ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ સાથે જોડાયેલા હતા. ગજેરાએ 6 લાખ 29 હજાર ચોરસ મીટર જમીન ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ પાસેથી ખરીદી હતી. આ પ્રોજે...

સી.આર. પાટીલ અને વિવાદોનો દોર: હવે મંડપ એસોસિએશ નારાઝ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને વિવાદ એકબીજાની પૂરક હોય તેમ લાગી રહ્યું છે. આ પહેલાના ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેટલા વિવાદ નથી રહ્યાં એટલા સી. આર પાટીલના વિવાદ રહ્યા છે. હવે મંડપ એસોસિએશનની નારાજગી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અનલોક-4માં પણ ડેકોરેશનને છૂટછાટ આપવામાં આવી નથી. તેથી ગુજરાતમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા લોકોને ...

પાટીલ માટે અંબાજી મંદિર ખોલી દેવાયા, કોરોના ફેલાય એવી રેલીને અધિકારીઓએ...

https://youtu.be/0vBpwRzP_LI અંબાજી, 3 સપ્ટેમ્બર 2020 અંબામાતાના ભક્તો 27મી ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી માતાના દર્શન માટે સંઘો લઈને ગુજરાતના ગામેગામથી અંબાજી પગપાળા આવે છે. 25 લાખથી વધુ ભક્તો આવે છે. ત્યારે ન ખોલાયું અને પાટીલ માટે ખોલી દેવાયું છે. ભાજપા ગુજરાત પ્રમુખ સીઆર પાટીલ માટે થઈને બંધ રહેલું અંબાજી મંદિર બે દિવસ વહેલા 3 સપ્ટેમ્બર 2020થી ...

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજકોટમાં નગર પાલિકાની ચૂંટણી જીતવા આ...

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાણીંગા વાડી હોલ ખાતે તબક્કાવાર રીતે પ્રથમ રાજકોટ શહેર સંગઠનના પદાધિકારીઓ અને અપેક્ષિત શ્રેણીનાં કાર્યકર્તાઓ સાથે તેમજ ત્યારબાદ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ, મેટોડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ મેડિકલ એસોસિએશન, વેપારીમંડળ, વિવિધ સમાજના અગેવાનઓ સહિત વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓના આગેવ...

ભાજપના નેતાઓની તસવીરો પર કાળો કૂચડો ફેરવવાનો કાર્યકરોનો રોષ જોઈ પાટીલન...

કોરોનાનાં કહેરની વચ્ચે BJP પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ સી.આર પાટીલ પહેલીવાર સુરત આવ્યાં હતા, ત્યારે તેમના સ્વાગત માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક વિશિષ્ટ ધ્વજ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વાગત માટે નક્કી કરવામાં આવેલા રૂટ પર 53 જેટલાં હોર્ડિંગ્સ હતા. તે હોર્ડિંગ્સ પૈકી ઘણાં પર કાળ...

એક બિનગુજરાતી ‘ભાજપ પ્રમુખ’ને કાર્યકરો અને લોકો નહીં સ્વીક...

મોદીને વારાણસીથી જીતાડવાના આયોજનમાં હોવાથી મોદીએ બદલો વાળી આપ્યો. આખા ગુજરાતમાં તેઓ ફરી શકશે નહીં. રાતના સમયે ઓછું દેખાતું હોવાથી પ્રવાસ નહીં કરી શકે. હાર્દિક પટેલની નિમણૂંક કોંગ્રેસને ફાયદો કરાવશે. પાટીલ લીડર નથી પણ કોન્સ્ટેબલથી આગળ આવ્યા છે. ભાજપને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તકલીફ પડશે. સૌરાષ્ટ્ર હાથથી જશે. બિનગુજરાતી છે. મહારાષ્ટ...