Tag: C.U.Shah Hospital
સુરેન્દ્રનગરના જામડી ગામના વૃધ્ધાનું કોંગો ફીવરથી સારવાર દરમિયાન મોત
અમદાવાદ, તા.૨૬
રાજયભરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના જામડી ગામના ૭૫ વર્ષના વૃધ્ધા સુખીબહેન કરસનભાઈ મેણીયાને સારવાર માટે અમદાવાદ શહેરની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનુ મોત થતા આ મામલે રાજય સરકારને રિપોર્ટ કરાયો છે.
આ અંગે મળતી માહીતી અનુસાર, સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના જામડી ગામમાં રહ...