Tag: cabbage
ગુજરાતથી આગામી 30 વર્ષ સુધી નિકાસની ભરપૂર સંભાવના ધરાવતાં 16 પાક
આણંદ : રાજ્યો દ્વારા ઉત્પન્ન થતી ખેત પેદાશ અને પશુ પેદાશો અંગે તમામ રાજ્યોનો અભ્યાસ એપેડા દ્વારા કરીને જે તે રાજ્યની આગવી શ્રેષ્ઠ પેદાશોની નિકાસ કરી શકાય તેમ છે તેની યાદી તૈયાર કરી છે. 2050 સુધીમાં તેની નિકાસ વધારી શકાય તેમ છે તેઓ એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની શ્રેષ્ઠ એવી 16 જાતો છે કે જે નિકાસ માટેની ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે.
રાજ્યોમ...
ઝેરી દવાનો વપરાશ ઘટાડતી પિંજર પાકની દીવાલ બનાવતાં ખેડૂતો
ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2020
પિંજર (ટ્રેપ ક્રોપ) પાક એક એવો પાક છે જે મુખ્ય પાકની ચારેકોર ઊગાડવામાં આવે છે. જેના પર જીવાત થાય છે. તેના ઉપર નિયંત્રણ રાખી શકાય છે. જીવાતોને જે પાક વધું પસંદ હોય તે પિંજર પાક તરીકે વાવી શકાય છે. જે ઉત્પાદન માટે નહીં પણ પાકના જીવાતથી રક્ષણ માટે હોય છે. તેના પર જીવાતની માદા ઈંડા મૂકવાનું વધારે પસંદ કરે છે. પિંજર પાક મુ...