Tag: CAG Report Railway Indian Railway Railway Revenue Passengers India Railway Income
અધિકારીઓને અપાતા રેલવે પાસના દુરૂપયોગથી કરોડોનું નુકસાન
રેલવે પ્રવાસીઓને ભાડામાં અપાતી રાહતોમાં તેમજ અધિકારીઓને અપાતા વિશેષ પાસના દુરૂપયોગથી કરોડો રૂપિયાના નુકસાનના કારણે રેલવેને કંટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)એ ઠપકો આપ્યો છે. આ બાબતને ધ્યાને રાખી CAGએ આવી રાહતોને તર્કસંગત બનાવવા અને નિયંત્રણમાં લાવવા તેને અસરકારક બનાવવા ભલામણ કરી છે.
રેલવેને થતી આવકમાં 8.42 ટકાનો ઘટાડો
સંસદના બંને ગૃહોમાં રજુ કરાયે...