Tag: CAGR
નવી ગુજરાત પ્રવાસન નીતિ, પણ જૂની કેટલી સફળ તેની વિગતો જાહેર ન કરાઈ
ગુજરાતની નવી પ્રવાસન નીતિ 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2025 સુધી જાહેર કરી છે. આ પહેલાં રાજ્ય સરકારે પ્રવાસન નીતિ 2015-20 જાહેર કરી હતી. પ્રવાસન યુનિટ્સના રજિસ્ટ્રેશન માટે 441 કરતા વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 5 વર્ષમાં 286 કરતા વધુ યુનિટ્સ કાર્યરત થયાં છે. માર્ચ 2020માં આ નીતિનો ઓપરેટિવ સમયગાળો પૂર્ણ થયો છે. તેમાં કેટલું રોકાણ થયું તે અંગે ગુજરાત સ...