Tag: CAIT General Secretary Pravin Khandelwal
ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ઉત્સવોની મોસમમાં યોજાતા સેલમાં જીએસટીની જંગી ચો...
અમદાવાદ, તા:૩૦
દિવાળી પૂર્વે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા યોજવામાં આવી રહેલા જંગી સેલ્સમાં ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની જંગી ચોરી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ઓનલાઈન સેલ યોજતી આ કંપનીઓ મેક્ઝિમમ રિટેઈલ પ્રાઈસ-એમઆરપી પર જીએસટી જમા કરાવવાને બદલે તેમણે આપેલા ડિસ્કાઉન્ટ બાદ થતી રકમ પર જીએસટી ભરી રહી છે. આ કંપનીઓ 10 ટકાથ...