Tag: Cancer Hospital
કેન્સરના 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની હોવાનું ચોંકાવનારુ તારણ
અમદાવા,તા.23
કેન્સરના રોગનું મુળ તમાકુ છે. અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં સ્થિત રાજયના સૌથી મોટા કેન્સર હોસ્પિટલ ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટના આંકડા બતાવે છે કે તમાકુનું સેવન કોઈ પણ પ્રકારે કરવામાં આવે તે નુકશાનકારક નિવડે છે. જીસીઆરઆઈમાં દર વર્ષે દાખલ થતા 21000 કેન્સરના દર્દીમાંથી 31 ટકા દર્દીઓ તમાકુના વ્યસની જોવા મળે છે.
જીસીઆરઆઈમાં ...