Tag: Candidates
રાજયની યુનિવર્સિટીઓ એબીવીપી અને આરએસએસના કાર્યકર્તાઓની નોકરી આપવાનુ કે...
તા.10મી નવેમ્બર, અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી સહિત રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓમાં છેલ્લા છ માસમાં પ્રોફેસર, આસી.પ્રોફેસર, એસો.પ્રોફેસર સહિતની જુદી જુદી જગ્યાઓ માટેની ભરતીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આ ભરતી થઇ ચુકી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરેમાં ભરતી થવાની છે. આ તમામ યુનિવર્સિટ...
અધ્યાપક સહાયકની ભરતી માટે સંચાલકો સામે ઉચ્ચ શિક્ષણ વિભાગે નમતું જોખ્યુ...
અમદાવાદ, તા.૦૭
ગુજરાતમાં આગામી દિવસોમાં જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની ભરતી કરવાની છે, ત્યારે આ ભરતી કેવી રીતે કરવી તે મુદ્દે હાલ સંચાલકો અને સરકાર વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ૯૫ ટકા મેરિટ અને ૫ ટકા મેનેજમેન્ટના માર્કસ પ્રમાણે ભરતી કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. સંચાલકો આ ભરતી કો...
આન્સર કી કોરી મુકનારા મોટાભાગના યુનિ.ના કર્મી હોવાની કુલપતિની કબૂલાત
પાટણ, તા.૦૬
હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતી પરીક્ષામાં ઉમેદવારો દ્વારા આન્સરકી કોરી મૂકતાં ભારે વિવાદ સર્જાયો છે, જેમાં જિલ્લા કલેકટર કચેરી દ્વારા ઉમેદવારોની રજુઆત શંકાસ્પદ નામોના લિસ્ટ સાથે રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપી છે. યુનિવસિર્ટી દ્વારા શંકાશીલ ઉમેદવારો જો સીસીટીવી જોવા માંગતા હોય તો બતાવાશે તેવી તૈયારી દર્શાવાઇ છે. દરમિ...
પાટણમાં આન્સર કી કોરી છોડનારા શંકાસ્પદ 11 નામો સાથે પરીક્ષા રદ કરવા કલ...
પાટણ, તા.૦૫
હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં 30 જગ્યાઓની ભરતીમાં લાગતા વળગતાઓને નોકરીમાં લેવા માટે આન્સર કી કોરી છોડાવાઇ હોવાના આક્ષેપ સાથે 11 જેટલા શંકાસ્પદ ઉમેદવારોના નામ સાથે ઉમેદવારોએ સોમવારે કલેકટરને પરીક્ષા રદ કરવા માટે માંગ સાથે આવેદન આપ્યું હતુ. યુનિ.ના કારોબારીના સભ્ય અને અધિકારીઓ દ્વારા મોટી રકમ લઈ નિમણૂંક કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ કર્ય...
ડેપ્યુટેશન પર ગયેલાને પણ આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક આપા...
અમદાવાદ,તા.૨૩
અમપામાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની ખાલી પડેલી જગ્યા ભરવા લેવાયેલી પરીક્ષા રદ કરી ફરીથી પરીક્ષા લેવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા માંગણી કરાઈ છે.વિપક્ષનો આક્ષેપ છે કે,પહેલેથી જ કોને નિમણૂંક આપવાની છે એ નકકી કરી દેવામા આવ્યુ હોઈ પહેલા એવી જાહેરાત કરાઈ હતી કે,કેલકયુલેટર લઈ પરીક્ષામા બેસવા દેવાશે નહી અને પરીક્ષાના દિવસે કેલકયુલેટર સાથે ઉમે...
સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની વિધાર્થીઓની તૈયારી
ગાંધીનગર, તા. 14
રાજ્ય સરકારે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાનો જે નિર્ણય લીધો તેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયાં છે. આ સંજોગોમાં ધોરણ 12ની લાયકાત પર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ફોર્મ ભરાવ્યા અને ત્યારબાદ નિયમો બદલીને જે પ્રકારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે તેના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં કર્...
ગુજરાતી
English