Tag: Cannabis
ગાંજા સાથે એક શખ્સની એસ.ઓજી.એ. ધરપકડ કરી
એસ.ઓ.જી. - ક્રાઈમ બ્રાંચે શહેરકોટડા મીટરગેજ રેલવે સ્ટેશન પાસેથી એક શખ્સને 8.820 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. પીએસઆઈ પી.કે.ભૂત અને સ્ટાફે બાતમીના આધારે મીટર ગેજ સ્ટેશન પાસેથી બાઈક પર જઈ રહેલા મજીદ રહેમાનભાઈ શેખ (રહે. ભઠીયારાની ગલી, હોજવાળી મસ્જીદ સામે, રાજપુર-ગોમતીપુર)ને રોકી તેના થેલામાંથી ગાંજાના બે પેકેટ કબ્જે કર્યા હતા. 1.21 લાખની કિંમત...
સુરતમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડી ક્રાઈમ બ્રાંચે 332 કિલો ગાંજો ઝડપ્ય...
વટવા ખાતેથી 30.745 કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીની તપાસમાં ક્રાઈમ બ્રાંચે સુરતના પીપોદરામાં આવેલા એક ગોડાઉનમાં રેડ પાડી96.60 લાખની કિંમતનો 332 કિલો ગાંજાનો જથ્થો કબ્જે કરી બે આરોપીની ધરપકડ કરી છે. સુરત અને ઓરિસ્સા ખાતેથી ગાંજાનું નેટવર્ક ચલાવતો મુખ્ય સૂત્રધાર દીપુ ઉર્ફે વિકી હોવાનું સામે આવ્યું છે.
ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.બી.બારડની ટીમે વટવા ખા...
શામળાજી ચેક પોસ્ટ ચરસી નાકુ બની ગયું
ગુજરાતની સરહદ પર એકી સાથે ચરસનો મોટો જથ્થો પકડાયો હોય તેવી ઘટના શામળાજી ચેક પોસ્ટ પર બની છે. તે અંગે ભેદ-ભરમ ઊભા થયા છે. શામળાજી ચેક પોસ્ટ પાસે પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીરથી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં સંતાડીને લવાતો 24 પેટેકનો ૨૪.૧૯૦ કી.ગ્રામનો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપી પાડી ૨ કેરિયર શખ્શોની ધરપકડ કરી હતી....
ગુજરાતી
English