Tag: case
ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સામે બિહારમાં કંગના મામલે કેસ દાખલ થયો
બિહારમાં પણ અભિનેત્રી કંગના રનૌત મામલે કેસ નોંધવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર્તા એમ રાજુ નય્યરે મુઝફ્ફરપુરની સી જે એમ કોર્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના નેતા સંજય રાઉત સામે કેસ કર્યો છે. સામાજિક કાર્યકર્તાએ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત વિરુદ્ધ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતને ધમકાવવાનો કેસ કર્યો છે. અગાઉ કંગના રનૌત વિરુદ્ધ મુંબઈન...
આર્થિક અનામત અંગે અદાલતમાં જંગ થશે.
મેડિકલમાં પ્રવેશ માટે ઇડબલ્યુએસની બેઠકો વધારવા માટે સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કર્યા પછી અચાનક કેન્દ્ર સરકારનો જવાબ આવે તે પહેલા મેડિકલમાં પ્રવેશ ફાળવી દેવાતાં વિદ્યાર્થી-વાલીઓમાં ભારે આક્રોશ ઉભો થયો છે. પ્રવેશ ફાળવણીની જાહેરાતની સાથે જ આજે અસંખ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રવેશ સમિતિમાં જઇને આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરવાની સાથે કોર્ટમાં જવાની ચ...