Tag: Cases
2 ટકા ખટલા મીડિયેશનમાં મોકલાયા, ગુજરાતમાં 20 લાખ મુકદમા પડતર
2 million cases pending in Gujarat, 2% of cases referred to mediation
અમદાવાદ, 7 ઓક્ટોબર 2025
મીડીયેશન ડ્રાઇવમાં 40 હજાર 455 ખટલા સમાધાન માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 14 હજાર 888 ખટલા મીડીયેશન પ્રક્રિયા ચાલુ છે. 1972 ખટલામાં સમાધાન થયેલું છે, તેવું ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી જાહેર કર્યું હતું.
ગુજરાતમાં 20 લાખ ખટલા
ગુજરાતની વડી ...
અરવલ્લી જીલ્લામાં રામરાજ્ય :ગુન્હેગારો બેખોફ કાયદો અને વ્યવસ્થાની સ્થિ...
અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રની સરેઆમ નિષ્ફળતાના કારણે ગુનેગારો બેખોફ બનીને રોજ રોજ ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાનું સ્તર સાવ તળિયે ધકેલાય રહ્યું છે નોંધાતા ગુન્હાઓ ઉકેલાતા નથી,આરોપીઓ પકડાતા નથી જેથી લોકોની સુરક્ષા સામે ખતરો પેદા થયો છે બાયડ શહેરના એક જ દિવસમાં એટીએમ કટર થી કાપી લાખ્ખો રૂપિયાની લૂંટ , આંગડિયા પેઢીના કર્મચારી પર...
પડતર કેસોમાં ગુજરાત નંબર 1
આંધળો કાયદો ક્યારે દેખતો થશે ?
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા નવા મકાનનું સર્વોચ્ચ ન્યાયાલયના ન્યામૂર્તિ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એસ.એ.બોકડેએ લોકાર્પણ કર્યુ હતું.
છેલ્લા એક વર્ષમાં ૧૫ હજાર દાવાનો નિકાલ કરવામાં આવ્યો છે. નવું મકાન બનતાં હવે દાવાઓનો નિકાલ...
ગુજરાતમાં કારખાના ધારા ભંગના પેડીંગ કેસોનો નિકાલ કરવા 42 વર્ષ જોઇશે
ગુજરાતમાં કારખાના ધારા ભંગના પડતર કેસોની સંખ્યા એટલી બઘી મોટી થઇ છે કે તમામ પેડીંગ કેસોનો નિકાલ કરવો હોય તો શ્રમ વિભાગને 42 વર્ષ જોઇએ, કારણ કે કેસ નિકાલની ગતિ એટલી બઘી ધીમી છે કે તેનો સમયસર નિકાલ થઇ શકતો નથી. દર વર્ષે કારખાના ધારા ભંગના કેસોમાં ઉમેરો થતો જાય છે અને પડતર કેસો પર ધ્યાન અપાતું નથી. 2015માં કારખાના ધારાના નિયમોના ભંગના ૪૩૭૫૭ પડતર કેસો ...
ગુજરાતી
English
