Tag: castor
એરંડી ઉત્પાદનમાં ગુજરાત બીજા 5 વર્ષ વિશ્વમાં પ્રથમ નંબર પર રહશે
દિલીપ પટેલ 10 ડિસેમ્બર 2021
ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં સમગ્ર વિશ્વમાં એરંડીનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન થાય છે. હવે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધારે મળી શકે અને દેશમાં ઉત્પાદનમાં રેકર્ડ સ્થાપિત કરી શકે તો નવાઈ નહીં.
દુનિયાના દિવેલાના કુલ ઉત્પાદનનો 38 ટકા છે. દુનિયામાં વાવેતર વિસ્તારમાં ભારતનો હિસ્સો 36 ટકા છે. ગુજરાતના ખેડૂતો ...
એરંડામાં ખેડૂતોના ભાવ દબાવી રૂ.5 હજાર કરોડની લૂંટ ચલાવતી વેપારી ગેંગ
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021
વેપારીઓની ગેંગે 40 ટકા ભાવ નીચા લઈ જઈને ખેડૂતોને લૂંટવા ષડયંત્ર કર્યું છે. છતાં ગુજરાત સરકારે કંઈ કર્યું નથી. ખેડૂતોનો નફાનો રૂપિયા 1500-1600નો માલ રૂપિયા 800માં ખરીદીને લૂંટવામાં આવી રહ્યો છે. જે ખરેખર સ્વામિનાથન સમિતિની ગણતરી પ્રમાણે ખેડૂતોને નફા માટે ભાવ રૂ.1500-1600 હોવો જોઈએ. જો 90 ટકા એરંડી વેચાઈ જાય તો, ગેંગની...
ગુજરાતમાં ક્યાં કેટલી વાવણી થઈ તે જૂઓ
ગુજરાતમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ 4 દિવસ પછી શરૂં થઈ રહ્યો છે. ત્યારે 95 ટકા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી આશા ખેડૂતોને છે. હાલ તો વાવણી માટે મજૂરોની તંગી છે.
છેલ્લા ચારેક દિવસથી વાગડ વિસ્તારમાં પડી રહેલા વરસાદના ઝાપટાથી જગતના તાત ખેડૂતને નિસર્ગ વાવાઝોડા સાથે વરસાદ પડતાં આશા બંધાઈ હતી ત્યારે ગઈકાલે બપોર બાદ વાગડ...
ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિજ્ઞાનીઓએ 20 પાકમાં દેશ અને દુનિયામાં નામના ...
ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2020
ગુજરાતના ખેડૂતો અને કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીનીઓએ સાથે મળીને દેશમાં અને વિશ્વમાં ખેત ઉત્પાદનના 20 પાકોમાં નામના અને ગૌરવ અપાવ્યા છે.
એરંડા, કપાસ, મગફળી, જીરું, વરિયાળી, ખારેક-ખજૂર, ડુંગળી, બટાકા, જીરું, વરિયાળી, ઇસબગુલ, કેળા, દાડમ, સપોટા, પપૈયા , લીંબુ, શેરડી, દૂધ અને દૂધના ઉત્પાદનો, તમાકુ, ગીર કેસર કેરી અને ભ...