Tag: CAT
મોદી રાજમાં ગુજરાતથી વાઘ લુપ્ત થયા, કંઈ કર્યું નહીં, વાઘ જેવી ત્રાડ પણ...
દિલીપ પટેલ
અમદાવાદ, 11 એપ્રિલ 2023
નરેન્દ્ર મોદીએ વાઘ અંગે ગૌરવ લઈને 9 એપ્રિલ 2023માં કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે જાહેરાતો કરી હતી. પણ ગુજરાતમાં તેમના મુખ્ય પ્રધાનના કાળમાં છેલ્લો વાઘ હતો તે રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. ગુજરાતમાં સફારી પાર્કમાં વઘને લાવવા માટે વચનો અપાયા પણ હજુ વાઘ આવ્યો નથી. ગુજરાત વાઘવિહોણું બન્યું છે. ...
કેરાલામાં એક માસમાં જ 28000 લોકોને બિલાડી કરડી ગઈ
સામાન્ય રીતે શેરીઓમાં રખડતા કૂતરાઓ હિંસક બનીને લોકોને કરડતા હોય છે. ભારતના તમામ રાજ્યોમાં રખડતા કૂતરાઓની પરેશાની લોકો વેઠી રહ્યા છે.
જોકે કેરાલાના લોકો માટે બિલાડીઓ મુસીબત બની છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કુતરાઓ કરતા બિલાડીઓ કરડતી હોવાના કેસમાં ઉછાળો આવ્યો છે. આ વર્ષે માત્ર જાન્યુઆરી મહિનામાં જ 28000 લોકોને બિલાડીઓ કરડી હોવાના કેસ સામે આવ્યા છે.
સર...