Thursday, March 13, 2025

Tag: CBI

અમિત શાહનો ખાસ મહેન્દ્ર, બનાવટી CBI ઓફિસર તરીકે પકડાયો

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી મુંબઈ જઈને નકલી CBI બની તોડ કરતો હતો. અમદાવાદમાં અનેક લોકોનું ચીટિંગ કરી ફરાર થયેલો આરોપી મહેન્દ્ર ચોપડા છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં રહેતો હતો. મુંબઈમાં નકલી CBI આઇનું કાર્ડ બનાવી પોતાની ઓળખાણ લોકોને CBI ઓફિસર હોવાની આપતો હતો. મુંબઈ ખાતે નકલી CBI બનીને તોડ કરવા જતા ત્યાં અસલી મુંબઈ CBIની આવી પોહચી હ...

છેલ્લે સુશાંતસિંહનો કેસ CBIને સોંપાયો

કેન્દ્ર સરકારના વકીલ એસ.જી. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, સીબીઆઈ પાસે આ કેસની તપાસ કરાવવાની બિહાર સરકારની ભલામણ સ્વીકારવામાં આવી છે. જયારે રિયા ચક્રવર્તીએ પણ પોતાની સામે સુશાંતના પિતા દ્વારા દાખલ થયેલો કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી કરી છે. જેની સુપ્રીમમાં સુનાવણી થઈ રહી છે. આ અરજી પર ન્યાયાધીશ ઋષિકેશ રાયની બેંચ સુનાવણી કર...

મારી દિકરી ઈશરત નિર્દોષ હતી, તેને ન્યાય મળે તે માટે પંદર વર્ષથી લડતા હ...

અમદાવાદ,તા.01 વર્ષ 2004માં  અમદાવાદ પોલીસે કોતરપુર વોટર વર્કસ પાસે કોલેજ સ્ટુડન્ટ ઈશરત જહાન સહિત ચાર વ્યકિતનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. આ એન્કાઉન્ટર બનાવટી હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો હતો. આ મામલે પહેલા ગુજરાત પોલીસની એસઆઈટી અને બાદમાં સીબીઆઈએ કેસ સંભાળ્યો હતો હતો, પરંતુ આ ઘટનાના 15-15 વર્ષ બાદ ન્યાય મળતો નથી તેવી હતાશા સાથે ઈશરતની માતા શમ...

સીબીઆઈના ડરથી પી ચીદ્મબરમ ભાગ્યા તેવી જ રીતે ત્યારે અમીત શાહ પણ ભાગી ગ...

અમદાવાદ, તા:૨૨ કેન્દ્રના પુર્વ ુગૃહ અને નાણા પી ચીદ્મબરમ મંત્રીને પકડવા માટે છેલ્લાં ત્રણ દિવસથી સીબીઆઈ અને ઈડીનો હાઈવોલ્ટેજ  ડ્રામા ચાલી રહ્યો હતો અને બુધવારની રાત્રે જે પ્રકારે પી ચીદ્મબરમ કોંગ્રેસ ઓફિસમાં નાટકીય રીતે હાજર થયા તેવુ જ 2010માં ગુજરાતમાં પણ થયુ હતું, ગુજરાતના બહુ ચર્ચીત સૌરાબઉદ્દીન એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટન...