Tag: Celebration
રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કોરોના વોરિયર્સને આમંત્રણ અપાશે
ગાંધીનગર, રાજ્યમાં ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે. જેથી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રા...
રાવણદહન
અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના વિજયના પ્રતિક પર્વ વિજયાદશમીની શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનોએ રાવણના પુતળાનું દહન કરીને સમાજના રાવણો અને પોતાની અંદર પડેલી કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષ્યા, અહંકાર જેવી રાવણ વૃતિના નાશની મનોકામના કરી હતી.
સાવરકુંડલામાં રેલી યોજીને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી
રાજ્ય સરકાર નું વન વિભાગ જયારે સિંહ સંવર્ધન માં પ્રથમ હોય અને ઉત્તરોતર સિંહો ની સંખ્યા વધી રહી હોય જેથી વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા દસ મી ઓગષ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
આ ઉજવણી ના ભાગ રૂપે સાવરકુંડલા માં હજારો બાળકો ભેગા મળી અને સાવરકુંડલા ના રાજ માર્ગો પર ફરી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બેનરો લઇ લોકો ને સિંહ બચાવો અં...
વિજયભાઇ રૂપાણી શાસનના ત્રણ વર્ષ, મહાત્મા મંદિર ખાતે ઉજવણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
વિવિધ જનહિત લક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો શુભારંભ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વના ત્રણ વર્ષ આજે તા. ૭ ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યા છે.
રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે આવતીકાલ તા. ૭ ઓગસ્ટ-૨૦૧૯ને બુધવારના રોજ ‘‘સંક...