Tag: Census India
કોરોના ને કારણે વસ્તી ગણતરી અટકી પડી, જાણો હવે પછી ક્યારે ચાલુ થશે
ભારતમાં 2021ની વસતી ગણતરીનું કામ એપ્રિલ 2020માં થરૂ થવાનું હતું પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે શરૂ થઇ શક્યું નથી, એટલું જ નહીં વસતી ગણતરી નિયામકે નવી તારીખ પણ જાહેર કરી નથી તેથી આ કાર્યક્રમ અનિશ્ચિતતા ભણી જઇ રહ્યો છે. એક વર્ષ સુધી ચાલે તેટલી આ લાંબી પ્રોસેસ છે પરંતુ આખરે વિલંબ સાથે પણ તેને પૂરી કરવાની હોય છે.
વસતી ગણતરીના એક અધિકારીએ ક...