Tag: Central
ટેક્સટાઈલની એક્સપોર્ટના લાભ વચ્ચે ખેંચાઈ જતાં નિકાસકારોની હાલાકી વધી
અમદાવાદ,શનિવાર
ટેક્સટાઈલના નિકાસકારો માટેની નીતિમાં 2019-20ના વર્ષના અધવચાળે ખેંચી લેવામાં આવતા ટેક્સટાઈલના નિકાસકારોને નિકાસમાં કોઈ જ નાણાંકીય લાભ મળે તેવી સ્થિતિ રહી નથી. પહેલી ઓગસ્ટથી જ મર્કેન્ડાઈઝ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ સ્કીમ - એમઈઆઈએસ હેઠલ આપવામાં આવતા ચાર ટકાનો લાભ પાછો ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે ગઈકાલે અમદાવાદની મુલાકાતે...