Tag: Central Board of Direct Taxes
ફેસલેસ ઇ-એસસમેન્ટ કેવી રીતે કરવું તેની અમને જ કંઈ ખબર નથી
અમદાવાદ,૧૬
આવકવેરાના રિટર્નની ફેસલેસ સ્ક્રૂટિની કેવી રીતે કરવી તે અંગેની સ્પષ્ટ સમજણ અમારી પાસે પણ નથી એવી રજૂઆત ભારત ભરના આવકવેરા અધિકારીઓવતી સંયુક્ત પણે કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. ત્રીજી ઓક્ટોબરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને આવકવેરા અધિકારીઓના ગ્રુપ દ્વારા સંયુક્તપણે સહીઓ કરીને ફેસલેસ ઇ-એસેસમેન્ટ સામે આડકતરો વિરોધ પણ...
નોટબંધી પછી બેન્ક ખાતામાં જંગી રકમ જમા કરનારા 87000 કરદાતાઓની આકારણી ક...
અમદાવાદ, તા.27
નોટબંધી પછી પોતાના બેન્ક ખાતામાં શંકાસ્પદ રકમ જમા કરાવનારાઓ 87000થી વધુ ખાતેદારોના રિટર્નની આકારણીની કામગીરી પૂરી કરવાની સમય મર્યાદા 31મી ડિસેમ્બર સુધી લંબાવી આપવામાં આવી છે. આ કામગીરી તેમને 30મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવાની સૂચના આપવામાં આવી હતી. ઓપરેશન ક્લિન મની હેઠળ અર્થતંત્રમાં થી બ્લેક મની દૂર કરવા માટે આ પગલાં લેવાનો આરંભ ક...
નોટબંધી પછી બિનહિસાબી રોકડ જમા કરાવનારને પકડવા માટે આવકવેરા ખાતાએ માર્...
અમદાવાદ,રવિવાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે નવેમ્બર 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂા. 500 અને રૂા. 1000ની ચલણી નોટ્સને રદ કરી દેવાના નિર્ણયની જાહેરાત કરી તે પછી બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવેલા બિનહિસાબી રોકડને પકડી પાડવા માટે આવકવેરા ખાતાએ 17 પોઈન્ટની એક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. દેશના દરેક ઝોનમાં પ્રિન્સિપાલ ચીફ કમિશનર અને ડિર...