Tag: Central Buffalo Research Institute
પ્રેગ-ડી નામની કીટ રૂ.3 હજાર કરોડનું વધું દૂધ વધારી આપશે, તે પણ પશુના ...
ગાંધીનગર, 16 ઓસ્ટોબર 2020
રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા અને સેન્ટ્રલ બફેલો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હિસારના વૈજ્ઞાનીકોએ ગાય અને ભેંસની સ્ક્રીનિંગ માટે કીટ તૈયાર કરી છે. આ કીટ ફક્ત 30 મિનિટમાં પ્રાણીના ગર્ભાશયની તપાસ કરશે. પ્રેગ-ડી નામની આ કીટ પ્રાણીના બે એમએલ પેશાબની તપાસ દ્વારા ગર્ભાવસ્થા જાણી શકાશે. એક કીટ 10 પશુની ચકાસણી કરી શકશે. બીજ દાન કરાવ્યા ...