Tuesday, July 22, 2025

Tag: Central Electricity Authority

133 થર્મલ વીજમથકો બંધ કરી દેવાની ફરજ કેમ પડી ?

નવી દિલ્હી,તા:18 આર્થિક મંદીની અસર તમામ ક્ષેત્રો ઉપર ગંભીર રીતે થઇ રહી છે. જેની સીધી અસર થર્મલવિદ્યુત મથકો પર  પણ પડી હતી. મોટાપાયે ઔદ્યોગિક અને ઘરવપરાશ વીજ માગ ઘટી જતાં 133 થર્મલ વીજમથકો બંધ કરી દેવાની ફરજ પડી હતી એવો એક પ્રકાશિત થયેલા અહેવાલમાં ઘટસ્ફોટ થયો હતો. સાતમી નવેંબરે સોલ્ટ એક્સચેંજ ઓથોરિટી દ્વારા પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર કોલસાથી...