Monday, December 23, 2024

Tag: cereals

વાવણીમાં બિયાણને પટ ચઢાવી અંકૂરિત કરવા માટે બિજામૃત્તનો ઉપયોગ

ગાંધીનગર, 23 જૂન 2021 ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ભીમ અગિયારસથી વાવણી શરૂં કરી છે. 58 લાખ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો 95 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરતાં પહેલાં બિજામૃત્તનો ભરપુર ઉપયોગ કરતાં જોવા મળે છે. જેનાથી જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ ઓછો થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે. આ વખતે મોંઘા કેમીકલ વાળા બીજ પટનો ઉપયોગ કરવાના બદલે 0 ખર...

જ્યુસ અને સલાડ માટે ઘરે 10 દિવસમાં શાક, ભાજી, અનાજ તૈયાર કરતી માઈક્રોગ...

ગાંધીનગર, 16 એપ્રિલ 2020 તાજા અને રસાયણ મુક્ત શાકભાજી ખૂબ જ અગત્યનો વિષય છે. માઈક્રોગ્રીન્સનું ઉત્પાદન કરી શકે છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં માઈક્રોગ્રીન્સ સરળતાથી જમીનનો ઉપયોગ કર્યા વગર અથવા ઉપયોગ કરીને 10-15 દિવસના ટૂંકા સમયમાં જૈવિક રીતે ઉત્પાદિત કરી માઈક્રોગીન્સ તાજા આરોગી શકાય છે. નાના છોડથી મોટા છોડ તરફ વધે છે ત્યારે તેના તત્વો ઘટતા...

આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ માટે હેલ્પલાઈન ખોલવામાં આવી

21 દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે માઇક્રો પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો. તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-૧૦૭૦ તથા ૦૭૯-૨૩૨૫૧૯૦...