Tag: Certificate
જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરવા બદલ તમારી પેન્શન રોકી શકાય છે તેનાથી સંબં...
જો તમે નિવૃત્ત છો અને પેન્શન મેળવશો, તો વહેલી તકે પેન્શન ખાતાવાળી બેંકમાં જીવન પ્રમાણપત્ર (લાઇફ સર્ટિફિકેટ) સબમિટ કરો. દર વર્ષે પેન્શનરોએ પેન્શન ચાલુ રાખવા માટે 30 નવેમ્બર સુધીમાં તેમનું લાઇફ સર્ટિફિકેટ બેંકમાં સુપરત કરવું પડશે. જો કે, આ વખતે સરકારે તેની તારીખ વધારીને 31 ડિસેમ્બર કરી છે. જીવન પ્રમાણપત્ર એ પેન્શનરની અસ્તિત્વનો પુરાવો છે. જો નહીં, તો...
ભારત સરકારના કોઇપણ પ્રમાણિત પ્રમાણપત્રો વગર વિદેશ રવાના કરનારા ચાર એજન...
રાજકોટ,તા.05
રાજકોટમાંથી ગેરકાયદે રીતે ભારતના પ્રમાણિત સર્ટિફિકેટ વગર લોકોને વિદેશમાં રવાના કરતાં એજન્ટોની ઓફિસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે દરોડા પાડીને ચાર એજન્ટોની ઇમિગ્રેશન એક્ટ હેઠળ ધરપકડ કરી છે રાજકોટ શહેર પોલીસ કમિશનરને વિદેશ મંત્રાલયમાંથી ઓનલાઇન પોર્ટલ દ્વારા આવેલી એક એપ્લિકેશન જેમાં અરજદાર...
ચાંદખેડાના મહિલા કોર્પોરેટરની દંબગાઈ, લોકઅપમાં પૂરેલા પતિનો વિડીયો બના...
અમદાવાદ, તા.12
ચાંદખેડાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી સામે દિલ્હીની એક મહિલા વકીલે ગાળો બોલી ધમકી આપીહોવાની ફરિયાદ નોંધાઈ છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલી ઘરેલુ હિંસા અને છેતરપિંડીની ફરિયાદમાં લંડનથી ભારતમાં એરપોર્ટ પર ઉતરેલા રાજશ્રીબહેન કેસરીના પતિ જપમનદીપ અહલુવાલીયાની લુકઆઉટ સરક્યુલરના આધારે ધરપકડ થઈ હતી અને આરોપી જપ...
ભિલોડાના રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ યુવકને કુંવારાનું સર્ટિફિકેટ અપ...
ભિલોડા, તા. ૧
ભિલોડા તાલુકાના રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળામાં ભાગ લેનાર અરજદારો માટે અપરણિત કે પરણિત અંગેનું સર્ટિફિકેટ રજુ કરવાનું હોય એક યુવકનું અપરણિત હોવા અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવતા સર્ટિફિકેટમાં સ્પેલિંગમાં ભૂલ હોવાની સાથે ઉચ્ચારણમાં પણ ભૂલ જણાતા સમગ્ર મામલો સોશ્યલ મીડિયામાં ભારે રમૂજ ફેલાઈ છે. તલાટીએ મેર...