Monday, December 23, 2024

Tag: Chaina

ભારતમાં ઘૂસેલા ચીનના જાસૂસ, 1300 ભારતીય સીમકાર્ડ ચીન મોકલ્યા 

પકડાયેલા ચીનના નાગરિક પાસેના લેપટોપ અને આઈફોનની તપાસ કરતા ચુકયો હોવાની માહિતી મળી કોલકાતા પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરીને ભારતમાં પ્રવેશતા પકડાયેલા ચીનના નાગરિક હાન જૂનવેના બચાવમાં ચીનની સરકાર ઉતરી છે. ચીનના નાગરિક સામેના આરોપો અંગે ચીનનુ કહેવુ છે કે, તે જાસૂસ નથી અને તેની સાથે ભારતે આંતરાષ્ટ્રિય સ્તરે થયેલી વિએના સ...

નોઈડામાં કોરોનાવાયરસે ઉથલો માર્યો, ચીનમાં એવું જ થયું, ગુજરાતમાં શું થ...

ઉત્તર પ્રદેશના ગૌતમ બુધ નગર જિલ્લામાં, સારવાર બાદ કોરોના વાયરસ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ બે દર્દીઓને ફરીથી ચેપ લાગ્યો છે. બંને દર્દીઓને ફરીથી ગ્રેટર નોઈડા સ્થિત જીઆઈએમએસમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે કોરોનાના અગાઉના બે અહેવાલો નકારાત્મક થયા બાદ બંને દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રજા દરમિયાન તેના નમૂનાઓ ફરીથી પરીક્ષા માટ...

વૈશ્વિક મંદી વચ્ચે સુરતના રત્નકલાકારનું નૂર ઊડી ગયું, દિવાળીની ચમક નહી...

અમદાવાદ,તા.08 અમેરિકા અને ચીન વચ્ચે છેડાયેલું ટ્રેડ વોર છેક સૂરત પહોંચ્યું છે અને સૂરતની મુરત બગાડાવની ચેષ્ટા કરી છે. કાપડ અને  હિરા ઉદ્યોગને કારણે સતત ચળકતુ સૂરત હાલ ઝંખવાઇ ગયું છે. સતત ઘટતી જતી પોલીસ કરેલા હિરાની માંગને કારણે હિરા ઉદ્યોગનો ઝગમગાટ ઝાંખો પડી ગયો છે. જેની સીધી અસર રત્નકલાકારો ઉપર પડી છે. મંથર ગતિએ ચાલતા હિરાના કારખાના સતત ધ...

ઈન્ડોનેશિયાનો નિકલ ઓર નિકાસ પ્રતિબંધ: ભાવ પાંચ વર્ષની ઉંચાઈએથી પાછા ફર...

ઇબ્રાહિમ પટેલ મુંબઈ, તા. ૬: ચીન અને અમેરિકાની આખલા (વેપાર) લડાઈમાં ઘણી બધી કોમોડીટીને મંદીમાં જવાની ફરજ પાડી છે, પણ ઈન્ડોનેશિયાએ નિકલ ઓર (કાચી ધાતુ) નિકાસ પર પ્રતિબંધ મુકતા મંદીની નાગચૂડમાંથી નીકળીને નિકલ આ વર્ષે અત્યાર સુધીમાં ૪૩.૭૫ ટકા સ્પ્રીંગની જેમ ઉછળી છે. ઈન્ડોનેશિયાએ ઓર નિકાસનો બે વર્ષ પછી નીર્ધારેલો પ્રતિબંધ, એકાએક પાછો ખેંચી લેતા મેટલ બ...