Tag: Chairman of the Standing Committee Bhupendrabhai Patel
સ્ટ્રોમ વોટર લાઈન નાંખ્યા બાદ પુરાણ ન થતા હાલાકી
અમદાવાદ,તા.૨૨
શહેરના પશ્ચિમઝોનમાં આવેલા શિવરંજની પાસેથી પસાર થતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં વર્ષ-૨૦૧૮ના વર્ષમાં ભંગાણ પડતા ખુબ જ ટુંકા સમયગાળામાં એક જ સ્થળે સતત ભુવા પડવાનો સિલસિલો જાવા મળ્યો હતો.બાદમાં અમપા સત્તાવાળાઓ દ્વારા શિવરંજની પાસે પસાર થતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનને નહેરૂનગર ચાર રસ્તા પાસેની મેઈન ટ્રંક લાઈન સાથે કનેકટિવીટી આપવા કોન્ટ્ર...
ગુજરાતી
English