Sunday, December 15, 2024

Tag: Chairman Uday Kangad

ગણતરીની મિનીટોમાં બેઠક આટોપીને 25 જેટલી દરખાસ્તોને મંજૂરી અપાઇ

રાજકોટ,તા.27 રાજકોટ મહાનગરપાલિકામાં ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગણતરીની મિનીટમાં આટોપાઇ લેવાઇ  હતી .  સ્થાયી સમિતિની ફારસરૂપ બેઠકમાં ફક્ત એક જ મિનિટમાં 25 જેટલી દરખાસ્તોને મંજૂરી  આપી દેવામાં આવી હતી. આ દરખાસ્તો માં રુપિયા 235.43 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર...