Tag: Challenge
અમદાવાદનો હેરીટેજ નાસ્તો કરો, જે પોતે એક બ્રાંડ છે
1) રામવિજયના ફાફડા અને અમદાવાદની નમ્બર ૧ મસાલેદાર કઢી
૨) નાગજી ભુદરની પોળની ફરસી પૂરી અને ગાઠીયા
૩) પાનાચંદની શુદ્ધ દૂધનો હલવો અને ગરમ બાસૂદી
૪) જલારામની પાપડી અને સુપર ટેસ્ટી ગ્રીન ચટણી
૫) જનતાના દાળ વડા અને સાથે ફુદીના અને આમચૂર પાવડર ની ચટણીઓ
૬) સૌરાષ્ટ્ર ફરસાણ, સાંકડી શેરીના લસણીયા મમરા (ફોટો નથી)
માણેકચોક - ખાડિયાના 100 વર્ષ જૂના રહેવા...
મહિલા, વૃદ્ધો, બાળકોની સલામતી માટે પોલીસની શી ટીમ બની
રાજ્ય અને શહેરોમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટનાઓના બને તે માટે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સુરક્ષા આપવાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ વિભાગ દ્વારા 'SHETeam - શી ટીમ'ની રચના કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ મહિલા અને યુવતીઓની છેડતી અટકાવવા અને સાથે જ તેઓને સુરક્ષા આપવા કામ કરશે.
'શી ટીમ' એટલે મહિલાઓ દ્વારા, મહિલાઓ થકી ,અને મહિલાઓ માટે જ કાર્યરત...
૨૯,૨૩૧ કિ.મી. લંબાઇની નર્મદા પ્રશાખા નહેરને ભૂગર્ભ પાઇપલાઇનથી પૂરી કરી...
ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના ખેતર સુધી સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટે માઇનોર અને સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા માટે રૂા.૨૭૪૪.૨૬ કરોડની જોગવાઇ કરી છે. જેમાં માઇનોર સુધીની નહેરોના બાંધકામ માટે રૂા.૧૭૩૯.૩૫ કરોડ અપાશે. જેમાંથી વધારાના ૧.૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા ઉત્પન્ન થશે.
ભૂગર્ભ પાઈપ માટે 1 હજાર કરોડ
સહભાગી સિંચાઇ યોજના અન્વયે ...
તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (5/5)
ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? : પાકિસ્તાન
ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે? - વડોદરા
ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? - ભાવનગર
ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા
ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?--- સાબરમતી
ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
ગુજરાતનું ‘નેશન...
તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (4/5)
ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે? લખપતથી ઉમરગામ
ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં
ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર, સિક્કા, સલાયા અને મગદલ્લા
ગુજરાતના લોકોની માથાદીઠ આવક કેટલી છે? - ૧૨,૯૭૫
ગુજરાત...
તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (3/5)
ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ
ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ
ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? ત્રણ
ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? - રવિશંકર મહારાજના
ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? : મધ્ય ગુજરાત
ગુજર...
તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (2/5)
કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
કચ્છની ઉત્તરે ક્યું રણ આવેલું છે ? - મોટું રણ
કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? : મચ્છુ
કચ્છની મધ્યમાં ક્યું રણ આવેલું છે ? - નાનું રણ ,
કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? આઠ
કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? : મું...
તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (1/5)
અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? - કાપડ સંશોધન-અમદાવાદ
અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ
અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? પાલનપુર
અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ - ૬૪
અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ...