Thursday, December 11, 2025

Tag: chamomile tea gardens

કેમોલી ચાના બગીચા ગુજરાતમાં બની શકશે, જો વિજ્ઞાનીઓ સફળ રહ્યાં તો

આસામની જેમ ગુજરાતમાં ચા થતી નથી. પણ એક એવી ચા હવે લોકપ્રિય બની રહી છે જે ગુજરાતના ખેતરોમાં ઉગાડી શકાય છે. દરેક લોકોને સવારે ચા કે એવું કંઈક પીવું ગમે છે. તેના સંશોધનો ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓ કરતાં નથી પણ જો રાજસ્થાનના કૃષિ વિજ્ઞાનીઓ રાજસ્થાનમાં ઉગાડવામાં સફળ રહેશે તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેમોલી ચાના એખ વર્ષિય બગીચાઓ શક્ય બનશે. કેમોલી ચા આસામ...