Thursday, August 7, 2025

Tag: Chanakya

ભારતનો વિકાસ ક્યારે થશે? ચાણક્યના શબ્દોમાં સમજો….

દેશના વિકાસને સમજવા માટે ચાણક્યનું એક વિધાન અત્યંત વાજબી રીતે યાદ આવી રહ્યું છે. ચાણક્યએ કહ્યું છે કે 'જે રાષ્ટ્ર કે રાજ્યના નાગરિકોની માંગ ઓછી હોય એ રાષ્ટ્ર અને રાજ્ય વિકાસની તરફ હરણફાળ ભરે છે.' ચાણક્યના આ વિધાનને સૌકોઈએ સમજવાની જરૂર છે. સૌકોઈએ એ વાતને નોંધવાની જરૂર છે કે જે વાત થઈ છે એ માંગના દૃષ્ટિકોણથી થઈ છે અને માંગ ઓછી થાય કે પછી માંગનું પ્રમ...

દૂરદર્શનનો ફરી સુવર્ણ યુગ – રામાયણ, મહાભારત, ઉપનિષદ ગંગા, ચાણક્...

માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેબલ ઓપરેટરોને ફરજીયાતપણે દુરદર્શન, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી દર્શાવવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. દૂરદર્શન હવે ટેલિવિઝન યુગના સુવર્ણકાળની ફરીથી રજૂઆત કરીને લોકોને લૉકડાઉન દરમિયાન ઘરે રહેવાનુ વધુ આનંદદાયક બનાવશે. નીચે દર્શાવેલા શોનુ ફરીથી ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાણક્યઃ  ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવે...