Tag: Chanakya Niti
ભારતનો વિકાસ ક્યારે થશે? ચાણક્યના શબ્દોમાં સમજો….
દેશના વિકાસને સમજવા માટે ચાણક્યનું એક વિધાન અત્યંત વાજબી રીતે યાદ આવી રહ્યું છે. ચાણક્યએ કહ્યું છે કે 'જે રાષ્ટ્ર કે રાજ્યના નાગરિકોની માંગ ઓછી હોય એ રાષ્ટ્ર અને રાજ્ય વિકાસની તરફ હરણફાળ ભરે છે.' ચાણક્યના આ વિધાનને સૌકોઈએ સમજવાની જરૂર છે. સૌકોઈએ એ વાતને નોંધવાની જરૂર છે કે જે વાત થઈ છે એ માંગના દૃષ્ટિકોણથી થઈ છે અને માંગ ઓછી થાય કે પછી માંગનું પ્રમ...